નાણાં મંત્રાલયે સિંગલ મધર્સને આપી મોટી રાહત!

ઈન્કમટેક્સ વિભાગે મંગળવારે જાહેર કરેલા પાન કાર્ડ માટેના કેટલાંક બદલાવોમાં એક મહત્ત્વનો બદલાવ જાહેર કર્યો છે! આમ તો સિંગલ મધર્સ માટે દરેક દિવસ એક નવી ચેલેન્જ સાથે આવતો હોય છે. એક સિંગલ મધર એકલા ખભે પોતાની અને પોતાના બાળકની તમામ જવાબદારીઓ નિભાવતી હોય છે પણ જ્યાં કોઈ કાયદાકીય વાત આવે કે ડોક્યુમેન્ટની જરૂર ઉભી થાય […]

નાણાં મંત્રાલયે સિંગલ મધર્સને આપી મોટી રાહત!
Father’s name is now not mandatory for getting PAN in certain cases
Follow Us:
Khushbu Majithia
| Edited By: | Updated on: Nov 28, 2018 | 7:00 AM

ઈન્કમટેક્સ વિભાગે મંગળવારે જાહેર કરેલા પાન કાર્ડ માટેના કેટલાંક બદલાવોમાં એક મહત્ત્વનો બદલાવ જાહેર કર્યો છે!

આમ તો સિંગલ મધર્સ માટે દરેક દિવસ એક નવી ચેલેન્જ સાથે આવતો હોય છે. એક સિંગલ મધર એકલા ખભે પોતાની અને પોતાના બાળકની તમામ જવાબદારીઓ નિભાવતી હોય છે પણ જ્યાં કોઈ કાયદાકીય વાત આવે કે ડોક્યુમેન્ટની જરૂર ઉભી થાય ત્યારે એક સિંગલ મધરે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિઓ ઊભી થતી હોય છે. તેવામાં સિંગલ મધર્સ માટે એક રાહતના સમાચાર આવ્યા છે.

The new rules will come into effect from December 5

The new rules will come into effect from December 5

ઈન્કમટેક્સ વિભાગે મંગળવારે જાહેર કરેલા પાન કાર્ડ માટેના કેટલાંક બદલાવોમાં એક મહત્ત્વનો બદલાવ જાહેર કર્યો છે. ‘ધ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ’ (CBDT)એ જાહેરાત કરી છે કે કેટલાંક કિસ્સાઓમાં પાન કાર્ડની અરજી કરતી વખતે હવે પિતાનું નામ લખવું ફરજિયાત નહીં રહે. નવા નિયમ પ્રમાણે હવે સિંગલ મધર્સના બાળકોના પાન કાર્ડની અરજી કરતી વખતે પિતાનું નામ લખવું જરૂરી નહીં રહે.

આ પણ વાંચો: #ThisIsNotConsent: સોશિયલ મીડિયા પર કેમ મહિલાઓ મૂકી રહી છે પોતાની Pantyની તસવીરો?

આ નવો વિકલ્પ 5 ડિસેમ્બર, 2018થી લાગૂ કરવામાં આવશે.

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

અગાઉ મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે પ્રસ્તાવ કર્યો કે સિંગલ મધર્સના બાળકોના પાન કાર્ડ માટે તેમના પિતાના નામ વગર પણ અરજી કરી શકે. મહિલાઓના હિતમાં લેવાયેલા આ નિર્ણયની પ્રશંસા રાષ્ટ્રીય આયોગ પણ કરી રહ્યું છે.

WCDના મેનકા ગાંધીએ વચગાળાના નાણાંમંત્રી પિયુષ ગોયલને એક સૂચન કરતા લખ્યું હતું કે જે મહિલાઓ પોતાના પતિથી અલગ થઈ ગઈ હોય કે પછી સિંગલ મધર્સ (બાળકોને દત્તક લીધા હોય) તેમના બાળકોના પાન કાર્ડમાં પિતાના નામનો ઉલ્લેખ ન કરવો પડે તેવો વિકલ્પ પણ અપાવો જોઈએ.

The new rules will come into effect from December 5

The new rules will come into effect from December 5

6 જુલાઈએ લખાયેલા આ પત્રમાં WCD મંત્રીએ કહ્યું હતું, “આવી માતાઓની લાગણીઓને ધ્યાનમાં રાખીને સિંગલ મધર્સ કે છૂટાછેડા લીધેલી મહિલાઓના બાળકોના પાન કાર્ડ માટે અરજી કરતી વખતે તેમના ફોર્મમાં પિતાના નામને ફરજિયાત ન રાખવામાં આવે.”

તે ઉપરાંત, તેમના પત્રમાં તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, “એવી મહિલાઓ કે જેણે બાળકોને દત્તક લીધા છે તેમના કેસમાં તો પિતાનું નામ પૂછવાનો કોઈ સવાલ જ નથી રહેતો. આવા કેસીસને મારો વિભાગ પણ ખૂબ સંવેદનશીલતા સાથે પ્રાથમિકતા આપી રહ્યો છે.”

A sample of Permanent Account Number Card

A sample of Permanent Account Number Card

આ પ્રસ્તાવની તરફેણમાં રાષ્ટ્રીય મહિલાના અધ્યક્ષ રેખા શર્માએ કહ્યું, “આ વિચાર ખૂબ પ્રગતિશીલ છે. આ એક નિર્ણયથી મહિલાઓ વધુ સશક્ત બનશે.”

[yop_poll id=46]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Latest News Updates

APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
g clip-path="url(#clip0_868_265)">