સ્કૂલોમાં CCTV કેમેરા લગાવવાના વિરોધમાં સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો 20 વર્ષનો એક વિદ્યાર્થી!

સુપ્રીમ કોર્ટે શુક્રવારે દિલ્હી સરકાર પાસે દિલ્હીની સ્કૂલોમાં CCTV કેમેરા લગવવા અંગેની અરજી પર જવાબ માંગ્યો છે. સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકાર પાસે દિલ્હીની સ્કૂલોમાં CCTV કેમેરા લગાવવા અંગેની યોજના પરની અરજી સામે જવાબ માંગ્યો છે કે જેમાં સ્કૂલોમાં CCTV કેમેરા લગાવવાથી વિદ્યાર્થીનીઓની પ્રાઇવસી જળવાતી નથી. TV9 Gujarati Web Stories View more IPL 2024 વચ્ચે પ્રીટિ […]

સ્કૂલોમાં CCTV કેમેરા લગાવવાના વિરોધમાં સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો 20 વર્ષનો એક વિદ્યાર્થી!
Suprime Courte
Follow Us:
| Updated on: May 11, 2019 | 9:19 AM

સુપ્રીમ કોર્ટે શુક્રવારે દિલ્હી સરકાર પાસે દિલ્હીની સ્કૂલોમાં CCTV કેમેરા લગવવા અંગેની અરજી પર જવાબ માંગ્યો છે.

સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકાર પાસે દિલ્હીની સ્કૂલોમાં CCTV કેમેરા લગાવવા અંગેની યોજના પરની અરજી સામે જવાબ માંગ્યો છે કે જેમાં સ્કૂલોમાં CCTV કેમેરા લગાવવાથી વિદ્યાર્થીનીઓની પ્રાઇવસી જળવાતી નથી.

TV9 Gujarati

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇની અધ્યક્ષતાવાળી ખંડપીઠે દિલ્હી સરકાર પાસે જવાબ માંગ્યો કે દિલ્હીની સરકારી સ્કૂલો અને પ્રયોગશાળાઓમાં જે 1.46 લાખ CCTV કેમેરા લગાવવા અંગેની યોજના પર તાત્કાલિક રોક લગાવવામાં આવે. દિલ્હીની રાષ્ટ્રીય વિધિ વિશ્વવિદ્યાલયના એક 20 વર્ષના વિદ્યાર્થી અંબર ટીકો તરફથી દાખલ કરવામાં આવેલ જનહિતની અરજી પર અદાલત આ અંગે સુનાવણી કરી રહી હતી.

આ પણ વાંચો: નવજોત સિંહ સિદ્ધુએ વડાપ્રધાન મોદી પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યુ કે તે એવા દુલ્હન જેવા કે જે રોટલી ઓછી બનાવે છે અને બંગળી વધારે ખખડાવે છે!

અંબર ટીકોના વકીલે અદાલતમાં જણવ્યું કે સ્કૂલોમાં CCTV કેમેરા લગાવવાથી વિદ્યાર્થીઓ અને ખાસ કરીને વિદ્યાર્થીનીઓ તથા મહિલા શિક્ષકોની પ્રાઇવસી પર તેની વિપરીત અસર થશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">