કૃષિ કાયદાઓનો વિરોધ, પંજાબના DIG લખમિંદર સિંહ જાખડેએ આપ્યું રાજીનામું

કૃષિ કાયદાને લઈ ખેડૂતોનું પ્રદર્શન ચાલુ છે. ખેડૂતોના સમર્થનમાં ઘણા લોકો સામે આવ્યા છે, ત્યારે પંજાબના ડીઆઈજીએ પ્રદર્શનકારી ખેડૂતોના સમર્થનમાં રાજીનામું આપી દીધું છે. પંજાબના ડીઆઈજી લખમિંદર સિંહ જાખડે કહ્યું કે નવા કૃષિ કાયદાના વિરોધ અને ખેડૂતોના સમર્થનમાં પોતાની સેવાથી રાજીનામું આપી દીધું છે. નવા કૃષિ કાયદાના વિરોધમાં પંજાબ, હરિયાણા અને અન્ય ક્ષેત્રોના હજારો ખેડૂતોએ […]

કૃષિ કાયદાઓનો વિરોધ, પંજાબના DIG લખમિંદર સિંહ જાખડેએ આપ્યું રાજીનામું
Follow Us:
| Updated on: Dec 13, 2020 | 4:38 PM

કૃષિ કાયદાને લઈ ખેડૂતોનું પ્રદર્શન ચાલુ છે. ખેડૂતોના સમર્થનમાં ઘણા લોકો સામે આવ્યા છે, ત્યારે પંજાબના ડીઆઈજીએ પ્રદર્શનકારી ખેડૂતોના સમર્થનમાં રાજીનામું આપી દીધું છે. પંજાબના ડીઆઈજી લખમિંદર સિંહ જાખડે કહ્યું કે નવા કૃષિ કાયદાના વિરોધ અને ખેડૂતોના સમર્થનમાં પોતાની સેવાથી રાજીનામું આપી દીધું છે. નવા કૃષિ કાયદાના વિરોધમાં પંજાબ, હરિયાણા અને અન્ય ક્ષેત્રોના હજારો ખેડૂતોએ દિલ્હી બોર્ડરના પોઈન્ટ્સ બંધ કરેલા છે.

એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?
આ 5 બ્રાન્ડની બીયર ખૂબ પીવે છે ભારતીયો
હિના ખાનની સાદગી જોઈને ફેન્સ થયા દિવાના, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ઉલ્લેખનીય છે કે આ પહેલા પંજાબના પૂર્વ મુખ્યપ્રધાન પ્રકાશસિંહ બાદલે કહ્યું કે તેમને કેન્દ્રના કૃષિ કાયદાના વિરોધમાં પોતાનો પદ્મ વિભૂષણ એવોર્ડ પરત કરી દીધો છે. પંજાબના ઘણા આંતરરાષ્ટ્રીય ખેલાડીઓએ પણ ખેડૂત આંદોલનને પોતાનું સમર્થન આપ્યું છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ પણ વાંચો: ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલની સ્થાનિક સ્વરાજની ચૂંટણી મુદ્દે સ્પષ્ટતા, જે ઉમેદવાર જીતી શકે તે ઉમેદવારોને જ પાર્ટી ટિકિટ આપશે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">