FARMERS PROTEST : દિલ્હી બહાર 6 ફેબ્રુઆરીના રોજ ખેડૂતો ત્રણ કલાકનો ચક્કાજામ કરશે : રાકેશ ટીકેત

FARMERS PROTEST : કૃષિ કાયદા વિરુદ્ધ છેલ્લા 70 દિવસથી ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. જેમાં ખેડૂત નેતા Rakesh Tikait એ  જણાવ્યું છે 6 ફેબ્રુઆરીએ દિલ્હીમાં કરવામાં આવેલા વિશાળ ધરણાં પ્રદર્શનને મોકૂફ રાખવામાં આવ્યો છે.

Chandrakant Kanoja
| Edited By: | Updated on: Feb 04, 2021 | 5:44 PM

FARMERS PROTEST :કૃષિ કાયદા વિરુદ્ધ છેલ્લા 70 દિવસથી ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. જેમાં ખેડૂત નેતા Rakesh Tikait એ  જણાવ્યું છે 6 ફેબ્રુઆરીએ દિલ્હીમાં કરવામાં આવેલા વિશાળ ધરણાં પ્રદર્શનને મોકૂફ રાખવામાં આવ્યો છે. તેમજ તેના બદલે દિલ્હી બહાર ત્રણ કલાક સુધી ચક્કાજામનો કાર્યક્રમ રાખવામાં આવશે. આ ઉપરાંત ખેડૂત નેતા Rakesh Tikait એ  ખેડૂતોના સમર્થન વિદેશી કલાકારો દ્વારા કરવામાં આવતા ટવીટ અંગે પૂછતાં તેમણે જણાવ્યું કે તે કોઇ વિદેશી કલાકારને ઓળખતા નથી.

Follow Us:
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">