પ્રિયંકા ચોપડાનો સ્મોકિંગ કરતો PHOTO વાઈરલ થતા લોકોએ કહ્યું કે, તમને તો અસ્થમા છે

પ્રિયંકા ચોપડાનો સ્મોકિંગ કરતો PHOTO વાઈરલ થતા લોકોએ કહ્યું કે, તમને તો અસ્થમા છે

કહેવાય છે કે, બીજાને સલાહ આપવી જેટલુ સરળ છે પણ પોતાની સલાહ પર પોતે કાયમ રાખવું અઘરું છે. પ્રિયંકા ચોપડા પણ આવી જ એક વાતને લઈ સોશિયલ મીડિયામાં ટ્રોલ થઈ રહ્યા છે. પ્રિયંકા ચોપડા પતિ નિક સાથે સ્મોકિંગ કરી રહી છે. આ દરમિયાનના અનેક ફોટો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યા છે. માત્ર એટલુ જ નહીં […]

TV9 Webdesk12

|

Jul 21, 2019 | 2:11 PM

કહેવાય છે કે, બીજાને સલાહ આપવી જેટલુ સરળ છે પણ પોતાની સલાહ પર પોતે કાયમ રાખવું અઘરું છે. પ્રિયંકા ચોપડા પણ આવી જ એક વાતને લઈ સોશિયલ મીડિયામાં ટ્રોલ થઈ રહ્યા છે. પ્રિયંકા ચોપડા પતિ નિક સાથે સ્મોકિંગ કરી રહી છે. આ દરમિયાનના અનેક ફોટો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યા છે. માત્ર એટલુ જ નહીં પણ સોશિયલ મીડિયાના એક યુઝર્સે જે સવાલ પૂછ્યો તેને લઈને ચર્ચાને વેગ મળ્યો છે.

આ પણ વાંચોઃ વિશ્વ કપની ફાઈનલ મેચમાં જીત નક્કી કરવાના નિર્ણયથી ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર અસહમત, જીત નક્કી કરવા માટે જણાવી આ બીજી રીત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સમગ્ર ઘટના એવી છે કે, પ્રિયંકા ચોપડાના જન્મદિવસની ઉજવણી દરમિયાનના કેટલાક ફોટો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યા છે. જેમાં એક ફોટોમાં તે સ્મોકિંગ કરી રહી છે. પરંતુ વાત એવી છે કે, પ્રિયંકા ચોપડાને અસ્થમાની બીમારી 5 વર્ષની ઉંમરથી જ છે. અને ગત વર્ષે દિવાળીમાં ફટાકડા ન ફોડવા અને ધૂમાડો ન કરવાની અપીલ પણ લોકોને કરી હતી.

priyanka

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તો હવે સ્મોકિંગનો ફોટો સોશિયલ મીડિયામાં જોઈને લોકો તેમને પોતાની જ અપીલ યાદ અપાવી રહ્યા છે. અને અસ્થમાની બીમારીનની પણ યાદ અપાવી રહ્યા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati