વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે ભાજપના તમામ મેયર સાથે બેઠક કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (pm modi)આવતીકાલે સવારે ભાજપના તમામ મેયર સાથે બેઠક કરશે. મળતી માહિતી મુજબ PM મોદી સવારે લગભગ 10.30 વાગ્યે ભાજપના તમામ મેયરોની બેઠકને સંબોધિત કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે ભાજપના તમામ મેયર સાથે બેઠક કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (ફાઇલ)
TV9 GUJARATI

| Edited By: Utpal Patel

Sep 19, 2022 | 11:51 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (pm modi) આવતીકાલે સવારે ભાજપના (bjp) તમામ મેયર (mayor) સાથે બેઠક કરશે. મળતી માહિતી મુજબ PM મોદી સવારે લગભગ 10.30 વાગ્યે ભાજપના તમામ મેયરોની બેઠકને સંબોધિત કરશે. પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યું કે, વધતા શહેરીકરણની સાથે એ મહત્વનું છે કે આપણે આને એક તક તરીકે જોઈએ અને આધુનિક ભવિષ્યના શહેરોના નિર્માણ માટે સાથે મળીને કામ કરીએ.

આવતીકાલે 20 સપ્ટેમ્બરે સવારે 10:30 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપના તમામ મેયરોની બેઠકને સંબોધિત કરશે.

પીએમ મોદીએ ટ્વિટ કર્યુ

“વધતા શહેરીકરણ સાથે, તે મહત્વનું છે કે આપણે આને એક તક તરીકે જોઈએ અને આધુનિક ભવિષ્યના શહેરોના નિર્માણ માટે સાથે મળીને કામ કરીએ,” પીએમએ ટ્વિટ કર્યું.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati