વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોવિડ19 રસીનો બીજો ડોઝ એઈમ્સમાં જઈને લીધો

  • Bipin Prajapati
  • Published On - 8:01 AM, 8 Apr 2021
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કોવિડ વેક્સિનનો બીજો ડોઝ લીધો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટવીટ કરીને ફોટો શેર કરીને જાણ કરી કે તેમણે એઈમ્સમાં આજે કોરોના રસીનો બીજો ડોઝ લીધો છો.

આ સમાચાર હમણા જ બ્રેકિગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. અમારો પ્રયાસ છે કે, તમારી પાસે સૌથી પહેલા અને ઝડપથી વિગતોસભર સમચાર પહોચે.આથી અમારી વિનંતી છે કે, સમાચારના તમામ મોટા અપડેટ જાણવા માટે આ પેઝને રીફ્રેશ કરો. સાથોસાથ અમારા અન્ય સમાચાર-સ્ટોરી વાંચવા માટે અહીયા ક્લિક કરો.