PM મોદી પહોંચ્યા હુનર હાટ, લિટ્ટી ચોખાની મજા માણી અને લોકોની સાથે સેલ્ફી પડાવી, જુઓ PHOTOS

વડાપ્રધાન મોદીએ અલ્પસંખ્યક મંત્રાલય દ્વારા આયોજિત હુનર હાટની મુલાકાત લીધી હતી અને દેશના ખૂણેખૂણેથી આવેલાં કારીગરો, શિલ્પકારોની કૃતિઓ જોઈને તેમના વખાણ પણ કર્યા હતા. Web Stories View more 1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે આજનું રાશિફળ તારીખ : 25-04-2024 IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે હેલિકોપ્ટર […]

PM મોદી પહોંચ્યા હુનર હાટ, લિટ્ટી ચોખાની મજા માણી અને લોકોની સાથે સેલ્ફી પડાવી, જુઓ PHOTOS
Follow Us:
| Updated on: Feb 19, 2020 | 4:56 PM

વડાપ્રધાન મોદીએ અલ્પસંખ્યક મંત્રાલય દ્વારા આયોજિત હુનર હાટની મુલાકાત લીધી હતી અને દેશના ખૂણેખૂણેથી આવેલાં કારીગરો, શિલ્પકારોની કૃતિઓ જોઈને તેમના વખાણ પણ કર્યા હતા.

1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :  મુંબઈમાં ચાલતા ચાઈલ્ડ પોર્નોગ્રાફીનો પર્દાફાશ…સાયબર ક્રાઈમે એક આરોપીની સાકિનાકાથી કરી ધરપકડ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ સિવાય પીએમ મોદીએ લિટ્ટી ચોખા પણ ખાધા જે બિહારમાં પ્રખ્યાત છે. તેઓએ સાથે ચાનો પણ સ્વાદ લીધો હતો. તેઓએ આ માટે પૈસા પણ આપ્યા અને એક ચા નકવીને પણ પીવડાવી હતી. ઉલ્લેખનીય છે કે રાજપથની નજીક આ હુનર હાટ કાર્યક્રમ છે જ્યારે ઘણાંબઘાં દેશમાંથી આવેલાં સ્ટોલ લાગેલા છે. પીએમ મોદીએ ઘણાંબધાં સ્ટોલ પર જઈને મુલાકાત લીધી અને લોકોને ખબર પડી કે પીએમ મોદી આવ્યા તો ભારે ભીડ પણ ત્યાં જામી હતી. અમુક લોકોએ તો પીએમ મોદીની સાથે સેલ્ફી પણ લીધી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">