લોકસભા ચૂંટણીના પરિણામ પહેલા રાષ્ટ્રપતિએ સુપ્રીમ કોર્ટ માટે આ ખાસ મંજૂરી આપી દેવાઈ, આ દિવસોમાં યોજાઈ શકે છે કાર્યક્રમ

ચૂંટણીના પરિણામની થોડી કલાકો પહેલા રાષ્ટ્રપતિએ સુપ્રીમ કોર્ટ માટે જજની નિયુક્તીને મંજૂરી આપી દીધી છે. જેમાં બોમ્બે હાઈકોર્ટના જસ્ટિસ બી.આર ગવઈ, હિમાચલ પ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સૂર્યકાંત, ઝારખંડના ચીફ જસ્ટિસ અનુરુદ્ધ બોસ અને ગુવાહટી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ એ.એસ બોતન્નાનું નામ છે. રાષ્ટ્રપતિની મંજૂરી બાદ સુપ્રીમ કોર્ટના જજ તરીકે આ ચાર જસ્ટિસોની શપથ વિધિ થોડા દિવસોમાં […]

લોકસભા ચૂંટણીના પરિણામ પહેલા રાષ્ટ્રપતિએ સુપ્રીમ કોર્ટ માટે આ ખાસ મંજૂરી આપી દેવાઈ, આ દિવસોમાં યોજાઈ શકે છે કાર્યક્રમ
Follow Us:
| Updated on: May 22, 2019 | 3:51 PM

ચૂંટણીના પરિણામની થોડી કલાકો પહેલા રાષ્ટ્રપતિએ સુપ્રીમ કોર્ટ માટે જજની નિયુક્તીને મંજૂરી આપી દીધી છે. જેમાં બોમ્બે હાઈકોર્ટના જસ્ટિસ બી.આર ગવઈ, હિમાચલ પ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સૂર્યકાંત, ઝારખંડના ચીફ જસ્ટિસ અનુરુદ્ધ બોસ અને ગુવાહટી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ એ.એસ બોતન્નાનું નામ છે. રાષ્ટ્રપતિની મંજૂરી બાદ સુપ્રીમ કોર્ટના જજ તરીકે આ ચાર જસ્ટિસોની શપથ વિધિ થોડા દિવસોમાં જ યોજાઈ શકે છે. ચાર નવા જજોની નિયુક્તી સાથે સુપ્રીમ કોર્ટમાં જજોની સંખ્યા 31 થઈ જશે. આગામી ગુરૂવાર અથવા શુક્રવારના રોજ શપથ યોજાઈ શકે છે.

તો બીજી એક વાત પણ સામે આવે છે કે નવા નિયુક્ત ચાર જજમાંથી બી.આર ગવઈ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધિશ બાદ તેનું સ્થાન લઈ શકે છે. અને જો આવું બની શકે તો કેજી બાલાકૃષ્ણ પછી ગવઈ દેશના બીજા એવા ચીફ જસ્ટિસ બનશે જે SC સમૂદાયમાંથી આવે છે.

આ પણ વાંચોઃ ચૂંટણી પરિણામમાં હિંસાની આશંકાને લઈને ગૃહ મંત્રાલય એક્શનમાં, તમામ રાજ્યોને આપ્યા દિશા-નિર્દેશો

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

સરકાર દ્વારા અનુભવના આધારે જસ્ટિસ અનિરુદ્ધ બોસ અને જસ્ટિસ એએસ બોપન્નાના નામ પર ભલામણ કરવા કોલેજિયમને કરી હતી. જે બાદ કોલેજિયમ દ્વારા 12 એપ્રીલે ઝારખંડના જસ્ટિસ અનિરૂદ્ધ બોસ અને ગોવાહટીના જસ્ટિસ એએસ બોપન્નાને સુપ્રીમ કોર્ટમાં જજની નિયુક્તી માટે રાષ્ટ્રપતિને ભલામણ કરાઈ હતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">