પૂનમ પાંડે બાદ મિલિંદ સોમન સામે પણ પોલીસ ફરિયાદ, ગોવાના બીચ પર ન્યૂડ ફોટોશૂટ મામલે FIR

બોલિવૂડ અભિનેતા અને મોડલ મિલિંદ સોમન પોતાની ન્યૂડ ફોટો વાઇરલ કરવાના મામલે વિવાદમાં સપડાયા છે અને મામલો પોલીસ ચોપડે ચડ્યો છે. મિલિન્દ તાજેતરમાં ગોવાના બીચ પર અસામાન્ય અવસ્થામાં દોડતા જોવા મળ્યા હતા. આ તસવીર તેમણે પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટમાં પણ શેર કરી છે જે તેની પત્નીએ ક્લિક કરી હતી અને કેપ્શનમાં મિલિંદે લખ્યું હતું-” 55 […]

પૂનમ પાંડે બાદ મિલિંદ સોમન સામે પણ પોલીસ ફરિયાદ, ગોવાના બીચ પર ન્યૂડ ફોટોશૂટ મામલે FIR
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Jan 15, 2021 | 3:31 PM

બોલિવૂડ અભિનેતા અને મોડલ મિલિંદ સોમન પોતાની ન્યૂડ ફોટો વાઇરલ કરવાના મામલે વિવાદમાં સપડાયા છે અને મામલો પોલીસ ચોપડે ચડ્યો છે. મિલિન્દ તાજેતરમાં ગોવાના બીચ પર અસામાન્ય અવસ્થામાં દોડતા જોવા મળ્યા હતા. આ તસવીર તેમણે પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટમાં પણ શેર કરી છે જે તેની પત્નીએ ક્લિક કરી હતી અને કેપ્શનમાં મિલિંદે લખ્યું હતું-” 55 and Running “

મિલિંદ સોમન સામે આઈપીસીની કલમ 294 અને કોલવા પોલીસ સ્ટેશનમાં આઇટી એક્ટની કલમ 67 હેઠળ કેસ ગુનો નોંધવામાં આવ્યો છે. IPC કલમ 294 અભદ્ર કૃત્ય અને ગીતો માટે છે અને આઇટી એક્ટની કલમ 67 ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં અશ્લીલ સામગ્રીને પ્રકાશિત અને શેર કરવા વિરુદ્ધ દાખલ કરવામાં આવતી હોય છે.મિલિન્દ વિરુદ્ધ ગોવા સુરક્ષા મંચ દ્વારા આપવામાં આવેલી ફરિયાદ બાદ કાર્યવાહી કરવામાં આવી છે. તાજેતરમાં જ ગોવામાં ન્યૂડ શૂટિંગ માટે મોડેલ-અભિનેતા પૂનમ પાંડે વિરુદ્ધ પણ એફઆઈઆર નોંધાઈ હતી. જો કે આ કેસમાં પૂનમ પાંડેને જામીન મળી ગયા છે પરંતુ મિલિંદને આ કેસમાં રાહત મળે છે કે કેમ તે જોવું રહ્યું.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

મિલિંદ સોમને તેના જન્મદિવસ પર ન્યૂડ થઈ બીચ પર દોડતી તેની તસવીર શેર કર્યા પછી સોશિયલ મીડિયા પર ઘણી મેમ્સ બનાવવામાં આવી હતી. લોકોએ મિલિંદ દ્વારા શેર કરેલી આ તસવીરની મજાક ઉડાવાઈ હતી. કરતૂતથઈ નારાજ લોકોએ અન્ડરગાર્મેન્ટ્સ ભેટ આપવથી લઈ હોર્મોન્સ આઉટ ઓફ કંટ્રોલ સુધીના લખાણો દ્વારા મિલિન્દનો મજાક ઉડાવાયો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">