પત્ર પર રાજનીતિ: હર્ષ વર્ધને આપ્યો મનમોહનસિંહને જવાબ, કહ્યું- તમારા સુચનો કોંગ્રેસીઓ પાળે તો પણ બહુ

કોંગ્રેસ પાર્ટીના ઘણા નેતાઓ જાહેરમાં કોરોનાની રસીકરણની ( Corona vaccine ) ટીકા કરી રહ્યા છે પરંતુ ખાનગીમાં રીતે પોતે રસી લઈ લેતા હોય છે.

પત્ર પર રાજનીતિ: હર્ષ વર્ધને આપ્યો મનમોહનસિંહને જવાબ, કહ્યું- તમારા સુચનો કોંગ્રેસીઓ પાળે તો પણ બહુ
Health Minister Harsh Vardhan
Follow Us:
| Updated on: Apr 19, 2021 | 3:19 PM

ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે ( Dr. Manmohan Singh, ) વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ( Prime Minister Narendra Modi ) ઉદ્દેશીને લખેલા પંચસૂત્રીય પત્રના ( five-point letter ) મુદ્દે રાજકારણ ગરમાયુ છે. મનમોહન સિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખેલા પત્રનો ( letter )  જવાબ કેન્દ્રિય આરોગ્ય પ્રધાન હર્ષવર્ધને ( Dr. Harshvardhan ) આપ્યો છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષ વર્ધનએ કહ્યું કે તમારી પાર્ટીમાં એવા નેતાઓ ઓછા છે જે તમારા જેવા વિચારો કરે છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો.હર્ષ વર્ધનને પણ પત્ર દ્વારા જ મનમોહનસિંહને પત્રનો જવાબ આપ્યો છે.

તેમણે ડૉ. મનમોહન સિંહને ( Dr. Manmohan Singh, ) કહ્યું છે કે તમે જે રચનાત્મક સહયોગની સલાહ આપી છે, તેનું પાલન તમારા પક્ષના નેતાઓ કરે તો પણ સારુ કહેવાશે. તમારા કોંગ્રેસ પક્ષના નેતાઓ પણ, તમે સુચવેલા સુચનોને ગંભીરતાથી ધ્યાનમાં લે. ડો.હર્ષવર્ધનએ ( Dr. Harshvardhan ) કહ્યું કે કોંગ્રેસ પાર્ટીના ઘણા નેતાઓ જાહેરમાં રસીકરણની ( Corona vaccine ) ટીકા કરી રહ્યા છે પરંતુ ખાનગીમાં રીતે પોતે રસી લઈ લેતા હોય છે. અમને જણાવી દઈએ કે રવિવારે પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહે પીએમ મોદીને કોરોના રોગચાળાને પહોંચી વળવા રસીકરણની ઝુંબેશમાં વેગ લાવવા પત્ર લખ્યો હતો.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

આરોગ્ય પ્રધાન કોંગ્રેસના નેતાઓથી નારાજ છે આરોગ્ય પ્રધાન હર્ષ વર્ધનએ ( Dr. Harshvardhan ) કહ્યું કે ભારતની વેક્સિનની ચર્ચા આજે વિશ્વભરમાં થઈ રહી છે. રોગચાળા સામે રક્ષણ આપતી બે રસીઓ છે અને તે ભારત માટે ગૌરવની વાત છે, પરંતુ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ રસી શોધનારા વૈજ્ઞાનિકોને બિરદાવવા કે તેમની પ્રશંસા માટે એક પણ શબ્દ બોલ્યો નથી. તે જ બતાવે છે કે કોંગ્રેસ પાર્ટીમાં ટોચ પર બેઠેલા નેતા કેવા દેખાય છે. તમને જણાવી દઈએ કે 15 એપ્રિલ સુધી 10 કરોડ લોકોને એક જ ડોઝ રસી આપવામાં આવી છે. જ્યારે લગભગ 1.5 કરોડ લોકોને બંને ડોઝ આપવામાં આવ્યા છે. ભારતમાં દરરોજ સરેરાશ 3 મિલિયન રસી ડોઝ આપવામાં આવે છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">