પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા મુખ્ય સચિવ સહિત અજીત ડોભાલની કામગીરીમાં ફેરફાર સાથે નવી જવાબદારી સોંપાઈ

પ્રધાનમંત્રી કાર્યાલય એટલે PMO દ્વારા દેશના અધિકારીઓના કામકાજમાં ફેરફાર કરાયો છે. પ્રધાનમંત્રીના મુખ્ય સચિવ પીકે મિશ્રા અને પ્રમુખ સલાહકાર પીકે સિન્હાને જુદી-જુદી જવાબદારી સોંપાઈ છે. તો રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને રક્ષા સાથે RAW સંબંધિત મામલાની કમાન સોંપાઈ છે. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more ડાઉન ટુ અર્થ […]

પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા મુખ્ય સચિવ સહિત અજીત ડોભાલની કામગીરીમાં ફેરફાર સાથે નવી જવાબદારી સોંપાઈ
Follow Us:
| Updated on: Sep 17, 2019 | 10:26 AM

પ્રધાનમંત્રી કાર્યાલય એટલે PMO દ્વારા દેશના અધિકારીઓના કામકાજમાં ફેરફાર કરાયો છે. પ્રધાનમંત્રીના મુખ્ય સચિવ પીકે મિશ્રા અને પ્રમુખ સલાહકાર પીકે સિન્હાને જુદી-જુદી જવાબદારી સોંપાઈ છે. તો રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને રક્ષા સાથે RAW સંબંધિત મામલાની કમાન સોંપાઈ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

આ પણ વાંચોઃ PM મોદીએ 69મા જન્મદિવસ નિમિત્તે હીરાબાના આશીર્વાદ મેળવ્યા, માતાના સાથે ભોજન પણ ગ્રહણ કર્યું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પીકે મિશ્રાને PMO સંબંધિત નીતિગત મુદ્દે , ભ્રષ્ટાચાર, કાર્મિક, જનફરિયાદ અને પેન્શન અને કાનૂન ન્યાયની જવાબદારી સોંપાઈ છે. તો કેબિનેટ બેઠકના મુદ્દા પણ પીકે મિશ્રા નક્કી કરશે. તો મંત્રી મંડળની નિયુક્તિ અને અન્ય ભરતીના મામલે પણ ધ્યાન રાખશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

અજીત ડોભાલ હવે નિયુક્તિ સાથે વિદેશ મંત્રાલયના નીતિગત મામલાને પણ સંભાળશે. વિદેશમાં રહેતા ભારતીયોના મામલે પણ ડોભાલ કામગીરી કરશે. સાથે સુરક્ષા, અંતરિક્ષ અને રાષ્ટ્રિય સુરક્ષાના મામલામાં પણ નજર રાખશે. તો સાથે રાસાયણીક હથિયાર અને પરમાણુ આપતકાલ સંબંધી જવાબદારી પણ સંભાળશે.

Latest News Updates

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">