PM મોદીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે કરી મુલાકાત, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દા પર થઈ ચર્ચા

વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે રાષ્ટ્રપતિ ભવનમાં મુલાકાત કરી. વડાપ્રધાને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી તેમને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર જાણકારી આપી. વડાપ્રધાન મોદી રાષ્ટ્રપતિને મળવા માટે સવારે 11.30 વાગ્યે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા. Prime Minister Narendra Modi called on President Ram Nath Kovind and briefed him on the issues of national […]

PM મોદીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે કરી મુલાકાત, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દા પર થઈ ચર્ચા
Follow Us:
| Updated on: Sep 25, 2020 | 6:53 PM

વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે રાષ્ટ્રપતિ ભવનમાં મુલાકાત કરી. વડાપ્રધાને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી તેમને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર જાણકારી આપી. વડાપ્રધાન મોદી રાષ્ટ્રપતિને મળવા માટે સવારે 11.30 વાગ્યે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

વડાપ્રધાન અને રાષ્ટ્રપતિની બેઠક લગભગ 30 મિનિટ સુધી ચાલી. બેઠકમાં શું વાતચીત થઈ તેની જાણકારી અત્યાર સુધી સામે આવી નથી. રાષ્ટ્રપતિ ભવન તરફથી ટ્વિટમાં કહેવામાં આવ્યું કે વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિની વચ્ચે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા થઈ.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી બે દિવસ પહેલા જ લદ્દાખનો પ્રવાસ કરી પરત ફર્યા છે. ત્યાં વડાપ્રધાને ગલવાન ઘાટીમાં ઘાયલ થયેલા સૈનિકોની મુલાકાત કરી હતી. તે સિવાય સરહદની સ્થિતીની સમીક્ષા કર્યા બાદ સૈનિકોને સંબોધિત કર્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">