PM મોદીએ સબમરીન ઓપ્ટિકલ ફાઈબર કેબલનું કર્યુ ઉદ્ઘાટન, વાંચો પ્રોજેક્ટની ખાસિયત

વડાપ્રધાન મોદીએ સબમરીન ઓપ્ટીકલ ફાઈબર કેબલ (OFC)નું ઉદ્ઘાટન કર્યુ. આ ફાઈબર કેબલ દરિયા દ્વારા ચેન્નાઈ અને અંદમાન નિકોબાર દ્વીપની રાજધાની પોર્ટ બ્લેયરને (Port Blair) જોડશે. #Delhi – PM Narendra Modi inaugurates via video conferencing the submarine Optical Fibre Cable (OFC) connecting Chennai and Port Blair.@narendramodi #TV9News pic.twitter.com/piprhmUpYZ Web Stories View more ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ […]

PM મોદીએ સબમરીન ઓપ્ટિકલ ફાઈબર કેબલનું કર્યુ ઉદ્ઘાટન, વાંચો પ્રોજેક્ટની ખાસિયત
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 21, 2020 | 10:34 AM

વડાપ્રધાન મોદીએ સબમરીન ઓપ્ટીકલ ફાઈબર કેબલ (OFC)નું ઉદ્ઘાટન કર્યુ. આ ફાઈબર કેબલ દરિયા દ્વારા ચેન્નાઈ અને અંદમાન નિકોબાર દ્વીપની રાજધાની પોર્ટ બ્લેયરને (Port Blair) જોડશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

શું છે આ પ્રોજેક્ટ?

ડિસેમ્બર 2018માં વડાપ્રધાન મોદીએ આ પ્રોજેક્ટનો પાયો નાખ્યો હતો. પ્રોજેક્ટ હેઠળ લગભગ 2,300 કિલોમીટર ફાઈબર કેબલ લિંક બનાવવામાં આવ્યા છે. આ ફાઈબર માત્ર સિસ્ટમથી ચેન્નાઈ અને પોર્ટ બ્લેયર 2*200 ગીગીબાઈટ પ્રતિ સેકન્ડની બેન્ડવિડ્થ આવશે. તેના દ્વારા મળનારા ઈન્ટરનેટની સ્પીડ એટલી ફાસ્ટ હશે કે 4K ક્વોલિટીમાં 160 GBની કોઈ પણ મૂવી 3થી 4 સેકેન્ડમાં ડાઉનલોડમાં થઈ જશે. દરિયામાં એક ખાસ પ્રકારે જહાજોથી આ ફાઈબર નાખવામાં આવે છે. આ જહાજ 2000 કિલોમીટર લાંબો ફાઈબર લઈ જવામાં સક્ષમ હોય છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">