Twitter પર સૌથી વધારે ફોલોઅર્સ ધરાવનારા ત્રીજા રાજનેતા બન્યા PM મોદી, જાણો પ્રથમ અને બીજા નંબર પર કોણ?

ટ્વીટર પર વડાપ્રધાન મોદીની લોકપ્રિયતામાં સતત વધારો થઈ રહ્યો છે. રવિવારે ટ્વીટર પર વડાપ્રધાન મોદીના ફોલોઅર્સની સંખ્યા 6 કરોડની પાર પહોંચી ચૂકી છે. આ પહેલા સપ્ટેમ્બર 2019 સુધી વડાપ્રધાનના ફોલોઅર્સની સંખ્યા 5 કરોડની આસપાસ હતી. 10 મહિનામાં જ વડાપ્રધાનના 1 કરોડ ફોલોઅર્સ વધી ગયા છે. Web Stories View more ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ […]

Twitter પર સૌથી વધારે ફોલોઅર્સ ધરાવનારા ત્રીજા રાજનેતા બન્યા PM મોદી, જાણો પ્રથમ અને બીજા નંબર પર કોણ?
Follow Us:
| Updated on: Sep 24, 2020 | 1:14 PM

ટ્વીટર પર વડાપ્રધાન મોદીની લોકપ્રિયતામાં સતત વધારો થઈ રહ્યો છે. રવિવારે ટ્વીટર પર વડાપ્રધાન મોદીના ફોલોઅર્સની સંખ્યા 6 કરોડની પાર પહોંચી ચૂકી છે. આ પહેલા સપ્ટેમ્બર 2019 સુધી વડાપ્રધાનના ફોલોઅર્સની સંખ્યા 5 કરોડની આસપાસ હતી. 10 મહિનામાં જ વડાપ્રધાનના 1 કરોડ ફોલોઅર્સ વધી ગયા છે.

pm narendra modi crosses 60 million followers on twitter Twitter par sauthi vadhare folowers dharavnara trija rajneta banya PM Modi jano pratham ane bija number par kon?

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ટ્વીટર પર દુનિયાભરમાં સૌથી વધુ ફોલો કરવામાં આવી રહેલા નેતાઓના લિસ્ટમાં વડાપ્રધાન મોદી ત્રીજા નંબર પર છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર વડાપ્રધાન મોદી ટ્વીટર ફોલોઅર્સના મામલે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાથી ખુબ પાછળ છે. પ્રથમ સ્થાન પર પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા છે. જેમના હાલ 12.9 કરોડ ટ્વીટર ફોલોઅર્સ છે. ત્યારે બીજા સ્થાન પર હાલના અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છે. તેમના 8.37 કરોડ ટ્વીટર ફોલોઅર્સ છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા. ત્યારે વર્ષ 2009માં ટ્વીટર એકાઉન્ટ બનાવ્યું હતું. વડાપ્રધાન લોકો સાથે જોડાયેલા રહેવા માટે ટ્વીટરનો ખુબ ઉપયોગ કરે છે. તે મુખ્ય જાહેરાતોથી લઈ પોતાના કાર્યક્રમોની જાણકારી પણ શેયર કરતા રહે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

વડાપ્રધાન મોદી ટ્વીટર પર સૌથી વધારે ફોલોઅર્સ ધરાવનારા ભારતીય રાજનેતા છે. ત્યારબાદ ભારતીય નેતાઓના લિસ્ટમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ બીજા સ્થાન પર છે. તેમના 2.16 કરોડ ફોલોઅર્સ છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
g clip-path="url(#clip0_868_265)">