PM મોદીએ 7 રાજ્યોના મુખ્યપ્રધાનોને કર્યો ફોન, કોરોના અને પૂરની સ્થિતીની કરી સમીક્ષા

વડાપ્રધાન મોદીએ બિહાર, અસમ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીઓની સાથે ફોન પર વાતચીત કરી. વડાપ્રધાને આ દરમિયાન આ રાજ્યોમાં કોરોના અને પૂરની સ્થિતી વિશે વિસ્તારથી ચર્ચા કરી. સાથે જ તેમને કેન્દ્ર સરકાર તરફથી જરૂરી મદદ માટે વિશ્વાસ આપ્યો. Web Stories View more IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની […]

PM મોદીએ 7 રાજ્યોના મુખ્યપ્રધાનોને કર્યો ફોન, કોરોના અને પૂરની સ્થિતીની કરી સમીક્ષા
ફાઈલ ફોટો
Follow Us:
| Updated on: Sep 24, 2020 | 1:13 PM

વડાપ્રધાન મોદીએ બિહાર, અસમ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીઓની સાથે ફોન પર વાતચીત કરી. વડાપ્રધાને આ દરમિયાન આ રાજ્યોમાં કોરોના અને પૂરની સ્થિતી વિશે વિસ્તારથી ચર્ચા કરી. સાથે જ તેમને કેન્દ્ર સરકાર તરફથી જરૂરી મદદ માટે વિશ્વાસ આપ્યો.

pm narendra modi aatmanirbhar bharat app innovation challenge made in india apps China ne vadhu ek jatko aapvani taiyari PM Modi e Yuvao ne aapi aa challenge

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

દેશના ઘણા રાજ્યો પૂરની સ્થિતીનો સામનો કરી રહ્યા છે. અસમ પણ આ રાજ્યોમાંથી એક છે. આ પૂરના કારણે આ વર્ષે અત્યાર સુધી 81 લોકોના મોત થઈ ચૂક્યા છે. વડાપ્રધાને અસમમાં પૂરના કારણે પેદા થયેલી સ્થિતી સામે નિપટવા માટે રાજ્યને મદદ કરવા માટે આશ્વાસન આપ્યું.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">