VIDEO: ચંદ્રયાન-2 મિશન પર વડાપ્રધાન મોદીએ કહ્યું કે જીવનમાં ઉતાર-ચઢાવ આવતા રહે છે આપણી મુસાફરી ચાલુ રહેશે

ચંદ્રયાન-2 ચંદ્રની સપાટી પર ઉતરવાના પહેલા સંપર્ક તૂટી ગયો અને વૈજ્ઞાનિક પરેશાન થઈ ગયા. વડાપ્રધાન મોદીએ વૈજ્ઞાનિકોની હિંમત વધારી છે અને તે ઈસરોના કંટ્રોલ સેન્ટરથી દેશને પણ સંબોધિત કરી રહ્યા છે. Web Stories View more પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી […]

VIDEO: ચંદ્રયાન-2 મિશન પર વડાપ્રધાન મોદીએ કહ્યું કે જીવનમાં ઉતાર-ચઢાવ આવતા રહે છે આપણી મુસાફરી ચાલુ રહેશે
Follow Us:
| Updated on: Sep 07, 2019 | 3:12 AM

ચંદ્રયાન-2 ચંદ્રની સપાટી પર ઉતરવાના પહેલા સંપર્ક તૂટી ગયો અને વૈજ્ઞાનિક પરેશાન થઈ ગયા. વડાપ્રધાન મોદીએ વૈજ્ઞાનિકોની હિંમત વધારી છે અને તે ઈસરોના કંટ્રોલ સેન્ટરથી દેશને પણ સંબોધિત કરી રહ્યા છે.

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

વડાપ્રધાન મોદીનું ઈસરો સેન્ટરથી દેશને સંબોધન #TV9News #PMModi #ISRO #Chandrayaan2

TV9 Gujarati यांनी वर पोस्ट केले शुक्रवार, ६ सप्टेंबर, २०१९

વડાપ્રધાન મોદીએ કહ્યું કે દરેક મુશ્કેલી, દરેક સંઘર્ષ આપણને કંઈક નવુ શિખવાડે છે. ઘણા નવા આવિષ્કાર, નવી ટેક્નોલોજી માટે પ્રેરિત કરે છે અને તેનાથી આપણી આગળની સફળતા નક્કી થાય છે, જ્ઞાનનું જો સૌથી મોટુ શિક્ષક કોઈ છે તો તે વિજ્ઞાન છે. વિજ્ઞાનમાં કોઈ નિષ્ફળતા હોતી નથી, માત્ર પ્રયોગ અને પ્રયત્ન હોય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

વડાપ્રધાને કહ્યું કે હું તમામ અંતરિક્ષ વૈજ્ઞાનિકોના પરિવારને પણ સલામ કરૂ છુ, તેમનું મૌન પણ ખુબ મહત્વપૂર્ણ સમર્થન તમારી સાથે રહ્યુ, આપણે નિષ્ફળ થઈ શકીએ છે પણ તેનાથી આપણો જુસ્સો અને ઉર્જામાં કોઈ ઘટાડો નહી થાય, આપણે ફરી પૂરી ક્ષમતા સાથે આગળ વધીશું.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ત્યારે વડાપ્રધાન મોદીએ ઈસરોના વૈજ્ઞાનિકોની હિંમત વધારતા કહ્યું કે તમે ખુબ સારૂ કામ કર્યુ છે, જીવનમાં ઉતાર-ચઢાવ આવતા રહે છે, આપણી મુસાફરી ચાલુ રહેશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા
ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા
રાજ્યમાં ગરમીનું યલો અલર્ટ, જાણો ક્યાં પડશે કાળઝાળ ગરમી
રાજ્યમાં ગરમીનું યલો અલર્ટ, જાણો ક્યાં પડશે કાળઝાળ ગરમી
g clip-path="url(#clip0_868_265)">