AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM મોદીના બહેન કમર શેખે પોસ્ટથી મોકલાવી રાખડી, દેશમાંથી કોરોના દૂર થાય તેવી કરી કામના

ભાઈ અને બહેનના પવિત્ર પ્રેમનું પર્વ એટલે રક્ષાબંધન, બહેન પોતાના ભાઈને હાથે રાખડી બાંધી પ્રગતિ અને દીઘાર્યુ માટે પ્રાર્થના કરે છે. વડાપ્રધાન મોદીના બહેન કમર શેખે પણ આવી જ પ્રાર્થના કરી છે. છેલ્લા 24 વર્ષથી કમર શેખ વડાપ્રધાન મોદીને રાખડી બાંધે છે. જો કે કોરોનાકાળને ધ્યાનમાં રાખીને PMના બહેને પોસ્ટથી રાખડી મોકલાવી છે. 25માં વર્ષે […]

PM મોદીના બહેન કમર શેખે પોસ્ટથી મોકલાવી રાખડી, દેશમાંથી કોરોના દૂર થાય તેવી કરી કામના
ફાઈલ ફોટો
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 21, 2020 | 1:01 PM
Share

ભાઈ અને બહેનના પવિત્ર પ્રેમનું પર્વ એટલે રક્ષાબંધન, બહેન પોતાના ભાઈને હાથે રાખડી બાંધી પ્રગતિ અને દીઘાર્યુ માટે પ્રાર્થના કરે છે. વડાપ્રધાન મોદીના બહેન કમર શેખે પણ આવી જ પ્રાર્થના કરી છે. છેલ્લા 24 વર્ષથી કમર શેખ વડાપ્રધાન મોદીને રાખડી બાંધે છે. જો કે કોરોનાકાળને ધ્યાનમાં રાખીને PMના બહેને પોસ્ટથી રાખડી મોકલાવી છે. 25માં વર્ષે રાખડીના બાંધી શકવાથી બહેન કમર શેખને દુ:ખ છે પણ વડાપ્રધાન મોદીએ રાખડી મળ્યાની જાણ કરતાં જ બહેન કમર શેખ ખુશખુશાલ થઈ ગયા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

રાજકોટના જસદણમાં બાળકી સાથે દુષ્કર્મ મામલે એક આરોપીની ધરપકડ
રાજકોટના જસદણમાં બાળકી સાથે દુષ્કર્મ મામલે એક આરોપીની ધરપકડ
દાહોદમાં એક જ પરિવારના 5 ભાઈના મકાનમાં લાગી આગ
દાહોદમાં એક જ પરિવારના 5 ભાઈના મકાનમાં લાગી આગ
ગુજરાતી પ્રવાસીઓની બસને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત, 3ના મોત, 28ને ઈજા
ગુજરાતી પ્રવાસીઓની બસને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત, 3ના મોત, 28ને ઈજા
રાજ ટેકસટાઇલ માર્કેટમાં લાગી ભીષણ આગ, 15થી વધુ ગાડી ઘટના સ્થળે
રાજ ટેકસટાઇલ માર્કેટમાં લાગી ભીષણ આગ, 15થી વધુ ગાડી ઘટના સ્થળે
ગુજરાતમાં મિશ્ર ઋતુનો માર ! ગરમી,ઠંડી સાથે માવઠાની આગાહી
ગુજરાતમાં મિશ્ર ઋતુનો માર ! ગરમી,ઠંડી સાથે માવઠાની આગાહી
આજે આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ: સુખ-સમૃદ્ધિનો સૂરજ ઊગશે
આજે આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ: સુખ-સમૃદ્ધિનો સૂરજ ઊગશે
રાજ્યના અનેક જિલ્લામાં પૂરતુ ખાતર ન મળતા ધરતીપુત્રો પરેશાન
રાજ્યના અનેક જિલ્લામાં પૂરતુ ખાતર ન મળતા ધરતીપુત્રો પરેશાન
ભાવનગરની ગેંગે દ્વારા દેશભરમાં ચાલતું મોટું સાયબર ફ્રોડ રેકેટ ઝડપાયું!
ભાવનગરની ગેંગે દ્વારા દેશભરમાં ચાલતું મોટું સાયબર ફ્રોડ રેકેટ ઝડપાયું!
ડુંગળી અને લસણ ખાવા-ના ખાવાના મુદ્દે અમદાવાદની એક દંપતિના છુટાછેડા થયા
ડુંગળી અને લસણ ખાવા-ના ખાવાના મુદ્દે અમદાવાદની એક દંપતિના છુટાછેડા થયા
ખોટા દસ્તાવેજોથી લગ્ન નોંધણીનુ કૌભાંડ
ખોટા દસ્તાવેજોથી લગ્ન નોંધણીનુ કૌભાંડ
g clip-path="url(#clip0_868_265)">