જુઓ LIVE: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પોલીટિકલ નહી પણ પર્સનલ ઈન્ટરવ્યુ

સૌપ્રથમવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પોલીટિકલ નહી પણ પર્સનલ ઈન્ટરવ્યુ અક્ષય કુમાર લીધુ છે. આ ઈન્ટરવ્યુમાં  વડાપ્રધાને અનેક રહસ્યો ખોલ્યા છે. જુઓ અક્ષય કુમાર સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઈન્ટરવ્યુNarendra Modi Akshay Kumar#TV9News #PMModi #AkshyKumar Web Stories View more Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી […]

જુઓ LIVE: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પોલીટિકલ નહી પણ પર્સનલ ઈન્ટરવ્યુ
Follow Us:
| Updated on: Apr 24, 2019 | 4:04 AM

સૌપ્રથમવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પોલીટિકલ નહી પણ પર્સનલ ઈન્ટરવ્યુ અક્ષય કુમાર લીધુ છે. આ ઈન્ટરવ્યુમાં  વડાપ્રધાને અનેક રહસ્યો ખોલ્યા છે.

જુઓ અક્ષય કુમાર સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઈન્ટરવ્યુNarendra Modi Akshay Kumar#TV9News #PMModi #AkshyKumar

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

TV9 Gujarati यांनी वर पोस्ट केले मंगळवार, २३ एप्रिल, २०१९

આ ઈન્ટરવ્યુમાં વડાપ્રધાને તેમના દિલની વાત કરતા કહ્યું કે મારો પરિવાર ઈચ્છતો હતો કે હું કોઈ સારી નોકરી કરૂ. મને નાનપણથી પુસ્તકો વાંચવાનો ખુબ શોખ હતો. મે ક્યારેય વિચાર્યુ ન હતું કે હું દેશનો વડાપ્રધાન બનીશ. હું સેનામાં જવા ઈચ્છતો હતો.

તે સિવાય વડાપ્રધાને વધુમાં જણાવ્યું કે વહેલી સવારથી મોડી રાત સુધી હું ઓફીસમાં હાજર હોવુ છુ. હુ કામના સમયે માત્ર કામ જ કરૂ છુ. કામ માટે કોઈના પર દબાણ નથી કરતો. હું ખુલ્લા મને વાત કરવાનું પસંદ કરૂ છુ. અધિકારીઓ સાથે મારૂ મિત્રતા ભર્યુ વર્તન છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">