દુશ્મન દેશોના દાંત ખાટા કરશે સુરતમાં બનેલી આ ટેંક, PM મોદી કરશે આજે દેશને અર્પણ, 15 સેકન્ડમાં 3 સેલ છોડતી ટેંકનો જુઓ VIDEO

દુશ્મન દેશોના દાંત ખાટા કરવાની ક્ષમતા ધરાવતી સ્વદેશી તોપ કે-9 વજ્રને વડાપ્રધાન મોદી સુરતથી આજે દેશને અર્પણ કરશે. હજીરાના એલ એન્ડ ટીમાં તૈયાર થયેલી કે-9 વજ્રનો ઉપયોગ ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર પર થવાનો છે. સેલવાસની મુલાકાતે જઈ રહેલા વડાપ્રધાન સુરતમાં એલ એન્ડ ટી ખાતે જશે. ભારતીય સૈન્યએ પાકિસ્તાન સામે ટક્કર લેવા કે-9 વજ્ર તોપ તૈયાર […]

દુશ્મન દેશોના દાંત ખાટા કરશે સુરતમાં બનેલી આ ટેંક, PM મોદી કરશે આજે દેશને અર્પણ, 15 સેકન્ડમાં 3 સેલ છોડતી ટેંકનો જુઓ VIDEO
Follow Us:
| Updated on: Jan 19, 2019 | 4:17 AM

દુશ્મન દેશોના દાંત ખાટા કરવાની ક્ષમતા ધરાવતી સ્વદેશી તોપ કે-9 વજ્રને વડાપ્રધાન મોદી સુરતથી આજે દેશને અર્પણ કરશે. હજીરાના એલ એન્ડ ટીમાં તૈયાર થયેલી કે-9 વજ્રનો ઉપયોગ ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર પર થવાનો છે.

સેલવાસની મુલાકાતે જઈ રહેલા વડાપ્રધાન સુરતમાં એલ એન્ડ ટી ખાતે જશે. ભારતીય સૈન્યએ પાકિસ્તાન સામે ટક્કર લેવા કે-9 વજ્ર તોપ તૈયાર કરાવી છે. 100 તોપ બનાવવા માટે ભારતીય સૈન્યએ રૂપિયા 4500 કરોડનો ઓડર્ર એલ એન્ડ ટીને આપ્યો હતો. જેમાંથી 90 તોપ સુરતના હજીરામાં તૈયાર થવાની છે. જ્યારે 10 તોપ એલએન્ડટીના પૂણે પાસે આવેલા તલેગાંવમાં તૈયાર થવાની છે.

જો આ ખાસિયતની વાત કરવામાં આવે તો આ ટેન્ક 40 કિલોમીટરથી લઈને 52 કિમી સુધીની મારક ક્ષમતા ધરાવે છે. તો 15 સેકન્ડની અંદર ત્રણ સેલ છોડવાની ક્ષમતા ધરાવે છે. આ ટેન્કને સેલ્ફ પ્રોપેલ્ડ હોવિત્ઝર ગન પણ કહેવાય છે. તે બોફોર્સ ટેન્કને પણ ટક્કર મારે તેવી છે.

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

જુઓ VIDEO:

મેઇક ઇન ઇન્ડિયા કોન્સેપ્ટથી તૈયાર કરવામાં આવી છે આ ટેન્ક બોફોર્સ ટેન્કને પણ ટક્કર મારે તેવી છે હોવિત્ઝર K-9 વજ્ર ટેન્ક

મોદી આર્મીને સમર્પિત કરશે K-9 વજ્ર ટેન્ક હજીરાના એલએન્ડટીમાં નિર્માણ કરાઈ છે ટેન્ક 15 સેકન્ડની અંદર 3 સેલ છોડી શકે છે

કેવી છે K-9 વજ્ર ટેન્ક?

MRSI મોડમાં ગોળા રાખવાની ક્ષમતા મલ્ટિપલ રાઉન્ડ્સ મલ્ટીનેશનલ ઇફેક્ટ ધરાવે છે ટેન્ક 40 કિલોમીટરથી લઈને 52 કિમી સુધીની મારક ક્ષમતા 15 સેકન્ડની અંદર 3 સેલ છોડી શકે છે ઓપરેશનલ રેન્જ 480 કિલોમીટર છે

[yop_poll id=667]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">