દેશમાં કોરોનાના વધતા પ્રકોપને જોતા પીએમ મોદી કાલે મુખ્યમંત્રીઓ સાથે કરી શકે છે બેઠક – સૂત્ર

દેશમાં કોરોનાના વધતા કેસોને જોતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે એટલે કે શુક્રવારે કેટલાક મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી શકે છે.

દેશમાં કોરોનાના વધતા પ્રકોપને જોતા પીએમ મોદી કાલે મુખ્યમંત્રીઓ સાથે કરી શકે છે બેઠક - સૂત્ર
PM Modi may hold a meeting with some Chief Ministers tomorrow on the increasing case of Corona in the country
TV9 GUJARATI

| Edited By: Bhavyata Gadkari

Jan 06, 2022 | 5:56 PM

દેશમાં કોરોનાના વધતા કેસોને જોતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે એટલે કે શુક્રવારે કેટલાક મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી શકે છે. સૂત્રો પાસેથી આ માહિતી મળી છે. કહેવામાં આવી રહ્યું છે કે પીએમ મોદી મુખ્યમંત્રીઓ સાથે કોરોનાથી બચવા અંગે ચર્ચા કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠક વર્ચ્યુઅલ રીતે યોજાઈ શકે છે.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati