PM MODI LIVE: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, આજે સૈન્યને સોપી અર્જૂન મેઈન બેંટલ ટેંક

| Updated on: Feb 14, 2021 | 4:36 PM

PM MODI LIVE: વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આજે આધુનિક એવી અર્જૂન મેઈન બેંટલ ટેંકની ભારતીય લશ્કરને વિધીવત્ત સોપણી કરી હતી. આત્મનિર્ભર ભારતના ઉત્તમ ઉદાહરણ રૂપ આ ટેંક, દુશ્મનના દાંત ખાટા કરવા માટે અનેક પ્રકારની આધુનિક વિશેષતાઓ ધરાવે છે.

PM MODI LIVE: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, આજે સૈન્યને સોપી અર્જૂન મેઈન બેંટલ ટેંક
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સૈન્યને સોપશે અર્જૂન મેઈન બેંટલ ટેંક

PM MODI LIVE: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) આજે રવિવારે ચેન્નઈ ખાતે અર્જુન મેઈન બેટલ ટેન્ક (Arjun Main Battle Tank) સૈન્યને સોપી. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમિલનાડુ (Tamil Nadu) અને કેરલમાં (Kerala) અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું. તો કેટલાક પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કર્યો. મેઈન બેટલ ટેંક (MBT) એમકે 1એ (Mk 1A)ની સેન્યને સોપતી વખતે, સૈન્ય વડા એમ એમ નરવાણે, ડીઆરડીઓના (DRDO) અધ્યક્ષ ડો. જી. સાથીશ રેડ્ડી પણ ઉપસ્થિત રહ્યા હતા.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 14 Feb 2021 12:01 PM (IST)

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, ભારતીય સૈન્યને 118 આધુનિક અર્જૂન ટેંક સોપી

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ચેન્નાઈમાં ભારતીય સૈન્યને 118 અર્જૂન ટેક સોપી છે. MK1 A અર્જૂન ટેંક ભારતીય સૈન્ય વડા, ડીઆરડીઓના વડાની ઉપસ્થિતિમાં સોપવામાં આવી હતી. આત્મનિર્ભર ભારતના ઉત્તમ ઉદાહરણરૂપ ટેન્કનું આધુનિક વર્જન છે. આ પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, ચેન્નાઈમાં આયોજીત કાર્યક્રમમાં તામિલનાડુના પૂર્વ મુખ્યપ્રધાન એમ જી રામચંદ્રન અને જયલલિતાની તસ્વીરને પુષ્પાજલી અર્પીને બન્ને મહાનુભવ પ્રત્યે આદર વ્યક્ત કર્યો હતો.

Published On - Feb 14,2021 12:20 PM

Follow Us:
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">