PM MODI LIVE: ડિફેન્સનાં વેબીનારમાં મોદીએ કહ્યું કે શાંતિકાળનો પરસેવો યુદ્ધકાળમાં લોહી વહેવડાવવાનું અટકાવે છે.
PM MODI LIVE: ડિફેન્સનાં વેબીનારમાં તેમણે જણાવ્યું કે ભારત તેની સેનાને આધુનિક બનાવવા તરફ જઈ રહ્યું છે. સેના ક્ષેત્રમાં ખાનગી ભાગીદારીને વધારવામાં આવી રહી છે. દેશમાં બનેલા બુલેટ પ્રુફ જેકેટ આજે
PM MODI LIVE: ડિફેન્સનાં વેબીનારમાં વડાપ્રધાને જણાવ્યું કે અમે વૈજ્ઞાનિકોની ક્ષમતામાં ભરોસો મુક્યો છે. આપણા દેશનાં નાના ઉપકરણો નાના દેશોનાં કામમાં આવશે
PM MODI LIVE: વડાપ્રધાને મેક ઈન ઈન્ડિયા પર ફોકસ કરતા જણાવ્યું કે બુલેટ પ્રુફ જેકેટ આજે બીજા દેશોને આપી રહ્યા છે. હથિયારોની આયાત એ ગર્વની વાત નથી. DRDOમાં મોટાસ્તર પર ફેરફાર કરવામાં આવી રહ્યો છે
PM MODI LIVE: વડાપ્રધાને જણાવ્યું કે બદલાવ લાવવા માટે સૈન્યનાં જ અધિકારીનો રોલ રહેશે. સેનાને આધુનિક બનાવવા માટે આગળ ધપી રહ્યા છે.
Published On - Feb 22,2021 11:29 AM