Purvanchal Expressway Inauguration: PM મોદીએ કર્યું પૂર્વાંચલ એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન, કહ્યું- આ છે યુપીના વિકાસનો એક્સપ્રેસ વે

લખનૌથી ગાઝીપુરને જોડતો લગભગ 341 કિલોમીટર લાંબો આ એક્સપ્રેસવે ઉત્તર પ્રદેશનો સૌથી મોટો એક્સપ્રેસવે છે. તેનું નિર્માણ લગભગ 22,500 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે.

Purvanchal Expressway Inauguration: PM મોદીએ કર્યું પૂર્વાંચલ એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન, કહ્યું- આ છે યુપીના વિકાસનો એક્સપ્રેસ વે
PM Modi inaugurates Purvanchal Expressway
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 16, 2021 | 3:21 PM

પૂર્વાંચલ એક્સપ્રેસ વે એ ઉત્તર પ્રદેશ સરકારની મહત્વાકાંક્ષી યોજના છે. લખનૌથી ગાઝીપુરને જોડતો લગભગ 341 કિલોમીટર લાંબો આ એક્સપ્રેસવે ઉત્તર પ્રદેશનો સૌથી મોટો એક્સપ્રેસવે છે. તેનું નિર્માણ લગભગ 22,500 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે.

PM મોદીએ પૂર્વાંચલ એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કર્યું

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​સુલતાનપુરમાં પૂર્વાંચલ એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે સીએમ યોગીએ કહ્યું કે એક્સપ્રેસ વે પૂર્વી ઉત્તર પ્રદેશના વિકાસને નવી ગતિ આપશે.

CM યોગીએ વડાપ્રધાનનું સ્વાગત કર્યું 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરતાં યુપીના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું કે, પૂર્વાંચલ એક્સપ્રેસ વે ટ્રાફિક ઉપરાંત પૂર્વ ઉત્તર પ્રદેશના વિકાસને નવી ગતિ આપશે. ગંગા એક્સપ્રેસ વેનું કામ પણ ઝડપથી ચાલી રહ્યું છે. સીએમ યોગીએ કહ્યું કે, આજથી 3 વર્ષ પહેલા પૂર્વાંચલ એક્સપ્રેસ વેનો શિલાન્યાસ કરવાનો કાર્યક્રમ પૂર્ણ થયો હતો.

છેલ્લા 19 મહિનાથી સમગ્ર વિશ્વ કોવિડ મહામારીનો સામનો કરી રહ્યું છે. આમ છતાં વડાપ્રધાન મોદીના નેતૃત્વનું જ પરિણામ છે કે આજે પૂર્વાંચલ એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન પૂર્ણ થવા જઈ રહ્યું છે.

Purvanchal Expressway Inauguration

Purvanchal Expressway

પૂર્વાચલ એક્સપ્રેસ વે – કેટલીક હકીકત

ઉતર પ્રદેશમાં ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસ વે 6 લેનનો અને 340.8 કિમી લંબાઈ ધરાવે છે સમગ્ર પ્રોજેક્ટનો ખર્ચ ₹ 22,494 કરોડનો થયો યુપી એક્સપ્રેસવેઝ ઈન્ડ. ડેવ. ઓથોરિટી દ્વારા બનાવાયો પૂર્વાચલ એક્સપ્રેસ વેમાં 3.2 કિ.મી. નો રન-વે છે આકસ્મિક સ્થિતિમાં યુદ્ધ વિમાન પણ ઉતારી શકાશે લખનૌ-આઝમગઢ-ગાઝીપુર સુધીનો છે એક્સપ્રેસ વે

આ પણ વાંચો : કોરોનાએ વધાર્યું ટેન્શન ! બંને ડોઝ લેનારા લોકોને પણ થઈ રહ્યું છે સંક્રમણ, નવા આવતા કેસમાં 40 ટકા આવા દર્દીઓ

આ પણ વાંચો : NEET Counselling 2021: મેડિકલની PG બેઠકો પર OBC અને EWS અનામતના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">