India Ideas Summitમાં વડાપ્રધાન મોદીએ કહ્યું, ‘ભારતમાં રોકાણ કરવાનો શ્રેષ્ઠ સમય’

વડાપ્રધાન મોદીએ ‘India Ideas Summit’ને સંબોધિત કરતાં કહ્યું કે ભારત અવસરોનો દેશ બની રહ્યો છે. જ્યારે રોકાણ કરવાનો સારો માહોલ છે. ભારતમાં ટેક્નોલોજી, કૃષિ, હેલ્થકેર, એનર્જી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સિવિલ, એવિએશન, રક્ષા, અંતરિક્ષ, ફાયનાન્સ અને ઈન્શ્યોરન્સના ક્ષેત્રમાં રોકાણના અવસર છે. Web Stories View more ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે […]

India Ideas Summitમાં વડાપ્રધાન મોદીએ કહ્યું, 'ભારતમાં રોકાણ કરવાનો શ્રેષ્ઠ સમય'
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 22, 2020 | 2:54 PM

વડાપ્રધાન મોદીએ ‘India Ideas Summit’ને સંબોધિત કરતાં કહ્યું કે ભારત અવસરોનો દેશ બની રહ્યો છે. જ્યારે રોકાણ કરવાનો સારો માહોલ છે. ભારતમાં ટેક્નોલોજી, કૃષિ, હેલ્થકેર, એનર્જી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સિવિલ, એવિએશન, રક્ષા, અંતરિક્ષ, ફાયનાન્સ અને ઈન્શ્યોરન્સના ક્ષેત્રમાં રોકાણના અવસર છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

વડાપ્રધાને કહ્યું કે હું તમને ટેક્નોલોજી સેક્ટરનું ઉદાહરણ આપું છું, તાજેત્તરમાં જ ભારતને લઈ એક રિપોર્ટ આવ્યો, જેમાં કહેવામાં આવ્યું કે ભારતમાં શહેરી ઈન્ટરનેટ યૂઝર્સથી વધારે રૂરલ ઈન્ટરનેટ યૂઝર છે. ટેક્નોલોજીના ક્ષેત્રમાં ઉપલબ્ધ અવસરોમાં 5જી, ડેટા એનાલિસિસ, ક્વાન્ટમ કમ્પ્યૂટિંગ, બ્લોક ચેન અને ઈન્ટરનેટ સહિત અન્ય સામેલ છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ત્યારે હાલમાં ભારતે કૃષિ ક્ષેત્રમાં ઐતિહાસિક સુધારા કર્યા છે. તે ક્ષેત્રમાં રોકાણના અવસર છે. જેમાં એગ્રેકલ્ચરલ ઈનપુટસ એન્ડ મશીનરી, એગ્રીકલ્ચરલ સપ્લાય ચેન મેનેજમેન્ટ, રેડી-ટૂ-ઈટ આઈટમ્સ અને ઓર્ગેનિક પ્રોડ્યૂસ સામેલ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">