કોલસા બ્લોક્સની હરાજી, ઊર્જા ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવવા મોટુ પગલું: PM મોદી

વડાપ્રધાન મોદીએ આજે આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ ખાનગી ક્ષેત્ર માટે 41 કોલ બ્લોક્સની હરાજીની પ્રક્રિયાની શરૂઆત કરી. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારત કોરોના સામે લડશે અને આગળ પણ વધશે. ભારત આ આફતને અવસરમાં બદલશે. આ સંકટે ભારતને આત્મનિર્ભર ભારત હોવાનો સબક શીખવાડ્યો છે. વડાપ્રધાને કહ્યું કે આગામી 5-7 વર્ષમાં રૂપિયા 33 હજાર કરોડ […]

કોલસા બ્લોક્સની હરાજી, ઊર્જા ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવવા મોટુ પગલું: PM મોદી
ફાઈલ ફોટો
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 28, 2020 | 1:44 PM

વડાપ્રધાન મોદીએ આજે આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ ખાનગી ક્ષેત્ર માટે 41 કોલ બ્લોક્સની હરાજીની પ્રક્રિયાની શરૂઆત કરી. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારત કોરોના સામે લડશે અને આગળ પણ વધશે. ભારત આ આફતને અવસરમાં બદલશે. આ સંકટે ભારતને આત્મનિર્ભર ભારત હોવાનો સબક શીખવાડ્યો છે. વડાપ્રધાને કહ્યું કે આગામી 5-7 વર્ષમાં રૂપિયા 33 હજાર કરોડ જેટલું રોકાણ થવાનો અંદાજ છે અને બ્લોક્સથી સરકારને વર્ષે 20 હજાર કરોડની આવક થશે.

એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?
આ 5 બ્રાન્ડની બીયર ખૂબ પીવે છે ભારતીયો
હિના ખાનની સાદગી જોઈને ફેન્સ થયા દિવાના, જુઓ ફોટો
IPL 2024: રોહિત શર્માએ 'ડબલ સેન્ચુરી' ફટકારીને રચ્યો ઈતિહાસ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">