Photos : જુઓ હથિયારોથી સજ્જ રાફેલ વિમાનને, વાયુ સેનાએ કરી શેર કર્યા જબરજસ્ત ફોટો
મલ્ટિરોલ રફેલ જેટને ફ્રાન્સીસી એરોસ્પેસ પ્રમુખ ડસોલ્ટ એવિએશને બનાવ્યા છે. અને તે હવાઈ-શ્રેષ્ઠતા અને સટીક હુમલાઓ માટે જાણીતા છે. આ ભારતીય રાફેલની કદાચ પ્રથમ તસ્વીરો છે. આ તસ્વીરોને શેર કરતાં ભારતીય વાયુય સેનાએ લખ્યું હતું કે "વેર ઇગલ્સ ડેર" (Where Eagles Dare)
Latest News Updates
Most Read Stories