ફિલિપાઇન્સ ભારત સહિત અન્ય 9 દેશોમાંથી મુસાફરી પ્રતિબંધ હટાવશે, કોરોનાના કેસોમાં ઘટાડો બાદ નિર્ણય

ફિલિપાઇન્સ ભારત સહિત અન્ય 9 દેશોમાંથી મુસાફરી પ્રતિબંધ હટાવશે, કોરોનાના કેસોમાં ઘટાડો બાદ નિર્ણય લેવામાં આવ્યો છે.

ફિલિપાઇન્સ ભારત સહિત અન્ય 9 દેશોમાંથી મુસાફરી પ્રતિબંધ હટાવશે, કોરોનાના કેસોમાં ઘટાડો બાદ નિર્ણય
પ્રતીકાત્મક તસવીર
Follow Us:
| Updated on: Sep 04, 2021 | 2:17 PM

ફિલિપાઇન્સે (Philippines) કોરોના(Corona)  વાયરસના વધતા જતા કેસો વચ્ચે ભારત અને નવ અન્ય દેશો પર પ્રવાસ પ્રતિબંધ લાદ્યો હતો, જે હવે 6 સપ્ટેમ્બરથી હટાવી લેવામાં આવશે. રાષ્ટ્રપતિના પ્રવક્તા હેરી રોકે કહ્યું કે ફિલિપાઇન્સે ભારત અને અન્ય નવ દેશોમાંથી આવતા તમામ પ્રવાસીઓ માટે મુસાફરી પ્રતિબંધ હટાવવાનો નિર્ણય કર્યો છે. જો કે, ડેલ્ટા વેરિઅન્ટના કેસો બહુ ઓછા થયા નથી.

ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ રોડ્રિગો દુતેર્તેએ ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, નેપાળ, સંયુક્ત આરબ અમીરાત, ઓમાન, થાઇલેન્ડ, મલેશિયા અને ઇન્ડોનેશિયામાં પ્રવર્તમાન મુસાફરી પ્રતિબંધો હટાવવા આંતર-એજન્સી કોરોના ટાસ્ક ફોર્સની ભલામણને મંજૂરી આપી દીધી છે. રોકે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઉપરોક્ત દેશોમાંથી આવતા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓએ યોગ્ય પ્રવેશ, ટેસ્ટિંગ અને ક્વોરેન્ટાઇન પ્રોટોકોલનું પાલન કરવું પડશે.

જો કે, વિદેશી પ્રવાસીઓને હજુ પણ ખાસ વિઝા ધારકો જેવા કે રાજદ્વારીઓ અને ફિલિપાઇન્સના નાગરિકોના વિદેશી ભાગીદારો સિવાય દેશમાં પ્રવેશ પર પ્રતિબંધ છે. ડેલ્ટા વેરિઅન્ટનું સ્થાનિક ટ્રાન્સમિશન ફિલિપાઇન્સના સમુદાયોમાં ફેલાયું છે. દેશમાં 33 મૃત્યુ સહિત 1,789 ડેલ્ટા કેસ મળ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને ડેલ્ટા વેરિઅન્ટના સમુદાય ટ્રાન્સમિશનની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે તે હવે ફિલિપાઇન્સમાં કોરોનાવાયરસનો મોટો ખતરો છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

ફિલિપાઇન્સે એપ્રિલમાં ભારત પર પ્રતિબંધ મૂક્યો હતો અને બાદમાં તેને ડેલ્ટા કેસો ધરાવતા નવ અન્ય દેશોનો સમાવેશ કરીને વિસ્તૃત કર્યો હતો. ફિલિપાઇન્સ હવે વધતા કોરોના ચેપ સામે લડી રહ્યું છે. દક્ષિણપૂર્વ એશિયાના દેશમાં શુક્રવાર સુધી કુલ 2,040,568 કોરોના કેસ નોંધાયા છે, જેમાં 33,873 લોકોના મોતનો સમાવેશ થાય છે.

ડેલ્ટા વેરિઅન્ટનું સ્થાનિક ટ્રાન્સમિશન ફિલિપાઇન્સના સમુદાયોમાં ફેલાયું છે. દેશમાં 33 મૃત્યુ સહિત 1,789 ડેલ્ટા કેસ મળ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને ડેલ્ટા વેરિઅન્ટના સમુદાય ટ્રાન્સમિશનની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે તે હવે ફિલિપાઇન્સમાં કોરોનાવાયરસનો મોટો ખતરો છે.

ફિલિપાઇન્સે એપ્રિલમાં ભારત પર પ્રતિબંધ મૂક્યો હતો અને બાદમાં તેને ડેલ્ટા કેસો ધરાવતા નવ અન્ય દેશોનો સમાવેશ કરીને વિસ્તૃત કર્યો હતો. ફિલિપાઇન્સ હવે વધતા કોરોના ચેપ સામે લડી રહ્યું છે. દક્ષિણપૂર્વ એશિયાના દેશમાં શુક્રવાર સુધી કુલ 2,040,568 કોરોના કેસ નોંધાયા છે, જેમાં 33,873 લોકોના મોતનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : PM Modi : આ મહિનાના અંતમાં કરી શકે છે અમેરિકાનો પ્રવાસ, જો બાઇડન સાથે પહેલી વાર કરશે વ્યક્તિગત મુલાકાત

આ પણ વાંચો :Googleએ તાલિબાનને આપ્યો મોટો ઝટકો, અફઘાન સરકારના ઈમેલ એકાઉન્ટ્સ કર્યા બંધ-કહ્યું કે પૂર્વ અધિકારીઓનો ડેટા ચોરી શકે છે તાલિબાન

આ પણ વાંચો :Afghanistan Crisis : શું હજુ પણ અફઘાનિસ્તાનમાં ફસાયા છે અમેરિકી નાગરિકો ? વિદેશમંત્રીએ કહ્યું કે ફસાયેલા નાગરિકોના સંપર્કમાં

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">