લોકસભા ચૂંટણી બાદ પેટ્રોલ-ડીઝલના ભાવ ફરી વધે તેવી શક્યતા

લોકસભા ચૂંટણી બાદ પેટ્રોલ-ડીઝલના ભાવ ફરી વધે તેવી શક્યતા

  લોકસભા ચૂંટણી બાદ પેટ્રોલ-ડીઝલના ભાવ ફરી એકવાર વધે તેવી શક્યતા છે. પેટ્રોલ અને ડીઝલમાં લિટર દીઠ 4 રૂપિયા ભાવ વધી શકે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં થતી ક્રૂડની વધ-ઘટને પગલે ભારતના બજારમાં પણ અસર થઈ શકે છે. TV9 Gujarati   લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ 64 દિવસમાં પેટ્રોલનો ભાવ સતત ઘટ્યો છે. પેટ્રોલના ભાવમાં 1.42 ટકા અને […]

Kunjan Shukal

|

May 14, 2019 | 3:48 AM

લોકસભા ચૂંટણી બાદ પેટ્રોલ-ડીઝલના ભાવ ફરી એકવાર વધે તેવી શક્યતા છે. પેટ્રોલ અને ડીઝલમાં લિટર દીઠ 4 રૂપિયા ભાવ વધી શકે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં થતી ક્રૂડની વધ-ઘટને પગલે ભારતના બજારમાં પણ અસર થઈ શકે છે.

લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ 64 દિવસમાં પેટ્રોલનો ભાવ સતત ઘટ્યો છે. પેટ્રોલના ભાવમાં 1.42 ટકા અને ડીઝલના ભાવમાં 2.16 ટકાનો ઘટાડો થયો છે. જો કે ચૂંટણી બાદ ફરી એકવાર ભાવ વધી શકે છે.

આ પણ વાંચો: નથુરામ ગોડસેને હિન્દુ આતંકી કહેવા પર ફિલ્મ અભિનેતા કમલ હસનને મળી આ ધમકી

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati