દેશમાં સતત 8માં દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો

ભારતમાં સતત આઠમાં દિવસે પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો થયો છે. દેશમાં પેટ્રોલના ભાવમાં 62 પૈસા અને ડીઝલમાં 64 પૈસાનો વધારો થયો છે. પ્રથમ વખત સતત આઠ દિવસ પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા છે. લોકડાઉનના સમયમાં સરકારે પેટ્રોલ પર કુલ 13 રૂપિયા અને ડીઝલ પર 16 રૂપિયા એક્સાઈઝ ડયુટી વધારી છે. Web Stories View more 30 લાખની હોમ લોન […]

દેશમાં સતત 8માં દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો
પેટ્રોલ - ડીઝલના ભાવમાં આજે ફરી એકવાર વધારો કરવામાં આવ્યો છે.
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 28, 2020 | 3:07 PM

ભારતમાં સતત આઠમાં દિવસે પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો થયો છે. દેશમાં પેટ્રોલના ભાવમાં 62 પૈસા અને ડીઝલમાં 64 પૈસાનો વધારો થયો છે. પ્રથમ વખત સતત આઠ દિવસ પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા છે. લોકડાઉનના સમયમાં સરકારે પેટ્રોલ પર કુલ 13 રૂપિયા અને ડીઝલ પર 16 રૂપિયા એક્સાઈઝ ડયુટી વધારી છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">