હજુ પણ ઘટશે પેટ્રોલ, ડીઝલ અને LPG ગેસ સિલિન્ડરના ભાવ, પેટ્રોલિયમ મંત્રીએ કહી આ વાત

સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ હાલમાં જ પેટ્રોલ (petrol), ડીઝલ (Diesel) અને એલપીજી ગેસ સિલિન્ડર (LPG Gas Cylinder)ની કિંમતોમાં ઘટાડો કર્યો છે.

હજુ પણ ઘટશે પેટ્રોલ, ડીઝલ અને LPG ગેસ સિલિન્ડરના ભાવ, પેટ્રોલિયમ મંત્રીએ કહી આ વાત
પ્રતીકાત્મક તસ્વીર
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Apr 05, 2021 | 10:42 PM

સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ હાલમાં જ પેટ્રોલ (petrol), ડીઝલ (Diesel) અને એલપીજી ગેસ સિલિન્ડર (LPG Gas Cylinder)ની કિંમતોમાં ઘટાડો કર્યો છે. આ દરમ્યાન કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે નજીકના ભવિષ્યમાં ઈંધણની કિંમતોમાં ઘટાડો નોંધાઈ શકે છે. છેલ્લા કેટલાક દિવસથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. અમે અહીં પહેલા જ જણાવી દીધું હતું કે કાચા ક્રૂડનો ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં ઘટશે તો તેનો ફાયદો મળશે અને ભાવમાં ઘટાડો પણ જોવા મળશે.

જણાવી દઈએ કે 24 માર્ચથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ત્રણ વખત ઘટાડો થયો હતો. સરકારી તેલ કંપનીઓએ આ સમયગાળા દરમિયાન પેટ્રોલમાં 61 પૈસા અને ડીઝલમાં 60 પૈસા પ્રતિ લીટર ઘટાડો કર્યો છે. તે જ સમયે આ કંપનીઓએ ગત ગુરુવારે એલપીજીના ભાવમાં સિલિન્ડર દીઠ રૂ. 10નો ઘટાડો કર્યો હતો.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

દેશની સૌથી મોટી ફ્યુઅલ રિફાઈનરી અને રિટેલર ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (IOC)ના જણાવ્યા અનુસાર માર્ચના બીજા પખવાડિયામાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ અને પેટ્રોલિયમ પ્રોડક્ટની કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો છે. યુરોપ અને એશિયમાં ફરી વધતું જતું કોરોના સંક્રમણ અને રસીકરણની આડ અસરને કારણે ભાવમાં ઘટાડો થયાનું મનાય રહ્યું છે.

વધશે તેલનું ઉત્પાદન ઓઈલ નિકાસ કરનાર દેશોની સંસ્થા (OPEC) અને સહયોગી દેશોએ તેલ ઉત્પાદનમાં ધીમે ધીમે વધારો કરવાની સંમતિ આપી છે. તેઓ મેથી જુલાઈ દરમિયાન તેલનું ઉત્પાદન (Oil Production) દરરોજ 20 મિલિયન બેરલ કરશે. કોવિડ -19 મહામારીથી વૈશ્વિક અર્થતંત્રમાં રિવાઈવલ સાથે સાથે કડમ્થિ કદમ મેળવી રહ્યું છે. જો ક્રૂડ ઓઈલ (ક્રૂડ ઓઈલ)ના ઉત્પાદનમાં ભાવમાં ઘટાડો થશે તો દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધુ ઘટાડો થવાનું શરૂ થશે.

ઓપેક અને સાથી દેશોએ રોગચાળા દરમ્યાન ઘટતી માંગને કારણે ભાવ ઘટાડાને અટકાવવાના આશય સાથે ગયા વર્ષે ઉત્પાદનમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો હતો. હવે જૂથે મેથી જુલાઈ દરમિયાન દરરોજ 2 મિલિયન બેરલ તેલનું ઉત્પાદન વધારવાનો નિર્ણય લીધો છે.

આ પણ વાંચો : Gujarat Corona Update : રાજ્યમાં કોરોનાનો મહાવિસ્ફોટ, 3 હજારથી વધુ નવા કેસ, એક્ટીવ કેસો 16 હજારને પાર

આ પણ વાંચો : જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના ભલેચડા ગામમાં ગૌશાળાના લાભાર્થે ગત 30મી તારીખે યોજાયેલા ગીતા રબારીના ડાયરામાં પૈસાની સાથે સાથે corona ગાઈડલાઈન્સના પણ ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા.

Latest News Updates

મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">