દિલ્હી: દારૂની દુકાન ખુલતા પહેલા વહેલી સવારથી જ લોકોની લાગી ભીડ, જુઓ VIDEO

દેશના અલગ અલગ વિસ્તારોમાં સરકારે ઝોન પ્રમાણે થોડી છૂટછાટ સાથે લોકડાઉનનું પાલન કરવા માટે ગાઈડલાઈન બહાર પાડી છે. ત્યારે દેશની રાજધાની દિલ્હીમાં આજથી સરકારની ગાઈડલાઈન મુજબ છૂટછાટ આપવામાં આવી છે. ત્યારે વહેલી સવારથી જ શરાબની દુકાન બહાર મોટી ભીડ લાગી છે. દુકાન ખુલતા પહેલા જ લોકોની આશરે 2 કિલોમીટર લાંબી લાઈન લાગી છે. ત્યારે પોલીસે […]

દિલ્હી: દારૂની દુકાન ખુલતા પહેલા વહેલી સવારથી જ લોકોની લાગી ભીડ, જુઓ VIDEO
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 29, 2020 | 12:42 PM

દેશના અલગ અલગ વિસ્તારોમાં સરકારે ઝોન પ્રમાણે થોડી છૂટછાટ સાથે લોકડાઉનનું પાલન કરવા માટે ગાઈડલાઈન બહાર પાડી છે. ત્યારે દેશની રાજધાની દિલ્હીમાં આજથી સરકારની ગાઈડલાઈન મુજબ છૂટછાટ આપવામાં આવી છે. ત્યારે વહેલી સવારથી જ શરાબની દુકાન બહાર મોટી ભીડ લાગી છે. દુકાન ખુલતા પહેલા જ લોકોની આશરે 2 કિલોમીટર લાંબી લાઈન લાગી છે. ત્યારે પોલીસે આ ભીડને વિખેરવાનો પ્રયત્નો કર્યો છે અને સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેવો અનુરોધ પણ પોલીસ કર્યો હતો.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">