VIDEO: LOC પર પાકિસ્તાને ફરીથી કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન, ફાયરિંગમાં 2 જવાનો થયા શહીદ

VIDEO: LOC પર પાકિસ્તાને ફરીથી કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન, ફાયરિંગમાં 2 જવાનો થયા શહીદ

પાકિસ્તાને ફરીથી જમ્મૂ-કાશ્મીરના કુપવાડાના તંગધારા સેક્ટરમાં રવિવારે સવારે પાકિસ્તાને ઘૂસણખોરીઓને ભારતીય સીમામાં મોકલવાના પ્રયત્ન દરમિયાન સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું. પાકિસ્તાનની ગોળીબારમાં ભારતના 2 સૈનિક શહીદ થઈ ગયા હતા અને 1 સામાન્ય નાગરિકનું મોત થયું છે. મળતા અહેવાલ મુજબ નિયંત્રણ રેખા(LOC) પર વાતાવરણ ગરમ છે. ગભરાયેલા પાકિસ્તાની આર્મી તંગધાર, નૌગમ અને કુપવાડામાં સતત ફાયરિંગ કરી રહીં છે. […]

TV9 Webdesk11

|

Oct 20, 2019 | 4:56 AM

પાકિસ્તાને ફરીથી જમ્મૂ-કાશ્મીરના કુપવાડાના તંગધારા સેક્ટરમાં રવિવારે સવારે પાકિસ્તાને ઘૂસણખોરીઓને ભારતીય સીમામાં મોકલવાના પ્રયત્ન દરમિયાન સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું. પાકિસ્તાનની ગોળીબારમાં ભારતના 2 સૈનિક શહીદ થઈ ગયા હતા અને 1 સામાન્ય નાગરિકનું મોત થયું છે. મળતા અહેવાલ મુજબ નિયંત્રણ રેખા(LOC) પર વાતાવરણ ગરમ છે. ગભરાયેલા પાકિસ્તાની આર્મી તંગધાર, નૌગમ અને કુપવાડામાં સતત ફાયરિંગ કરી રહીં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati