અમેરિકાની યાત્રાએ જતા PM મોદી માટે પાકિસ્તાને પોતાનું એર સ્પેસ ખોલવાની મનાઈ ફરમાવી દીધી

PM મોદી અમેરિકાની યાત્રા પર જવાના છે પરંતુ તે પહેલા પાકિસ્તાને પોતાની અવરચંડાઈ દેખાડી દીધી છે. પાકિસ્તાને પોતાનું એર-સ્પેસ ખોલવાની મનાઈ કરી દીધી છે. પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરૈશીએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્લેનને પસાર થવા માટે તે પોતાનું એર સ્પેસ ખોલશે નહીં. આ મામલે અમે ભારતીય હાઈ કમિશનને જાણ કરી છે. Pakistan […]

અમેરિકાની યાત્રાએ જતા PM મોદી માટે પાકિસ્તાને પોતાનું એર સ્પેસ ખોલવાની મનાઈ ફરમાવી દીધી
Follow Us:
| Updated on: Sep 18, 2019 | 3:31 PM

PM મોદી અમેરિકાની યાત્રા પર જવાના છે પરંતુ તે પહેલા પાકિસ્તાને પોતાની અવરચંડાઈ દેખાડી દીધી છે. પાકિસ્તાને પોતાનું એર-સ્પેસ ખોલવાની મનાઈ કરી દીધી છે. પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરૈશીએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્લેનને પસાર થવા માટે તે પોતાનું એર સ્પેસ ખોલશે નહીં. આ મામલે અમે ભારતીય હાઈ કમિશનને જાણ કરી છે.

આ પણ વાંચોઃ પાટીદાર નેતા અશ્વિન સાંકડસરિયા વિરુદ્ધ કાજલ ઓઝા વૈદ્યએ કર્યો બદનક્ષીનો કેસ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મહત્વનું છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 21થી 27 સપ્ટેમ્બર સુધી અમેરિકાની મુલાકાતે જવાના છે. તો 21 સપ્ટેમ્બરે ભારતથી અમેરિકા માટે ઉડાન ભરશે. તો બીજી તરફ આ મહિનાની શરૂઆતમાં પાકિસ્તાને વધુ એક નાપાકી કરી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના પ્લેનને પણ પાક.એરસ્પેસમાંથી પસાર થવાની મનાઈ કરી દીધી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">