પાકિસ્તાનમાં પકડાયેલાં ભારતીય પાયલોટનો ભૂલથી વાળ પણ વાંકો નહીં કરી શકે પાકિસ્તાન

આપણો ભારતીય વાયુસેનાનો એક પાયલોટ હવે પાકિસ્તાનના કબજામાં છે અને આજે ભારતે પણ પ્રેસ વાર્તા કરીને કહ્યું કે આપણો એક મિગ-21 વિમાનનો એક પાયલોટ ગુમ થયો છે. હવે દેશમાં એ ચર્ચા થઈ રહી છે કે આપણા પાયલોટ સાથે પાકિસ્તાનમાં કેવો વર્તાવ કરવામાં આવશે. તો તમને જણાવી દઈએ આપણા પાયલટને જો પાકિસ્તાને પકડ્યો હશે તો પણ […]

પાકિસ્તાનમાં પકડાયેલાં ભારતીય પાયલોટનો ભૂલથી વાળ પણ વાંકો નહીં કરી શકે પાકિસ્તાન
Follow Us:
| Updated on: Feb 27, 2019 | 11:55 AM

આપણો ભારતીય વાયુસેનાનો એક પાયલોટ હવે પાકિસ્તાનના કબજામાં છે અને આજે ભારતે પણ પ્રેસ વાર્તા કરીને કહ્યું કે આપણો એક મિગ-21 વિમાનનો એક પાયલોટ ગુમ થયો છે.

હવે દેશમાં એ ચર્ચા થઈ રહી છે કે આપણા પાયલોટ સાથે પાકિસ્તાનમાં કેવો વર્તાવ કરવામાં આવશે. તો તમને જણાવી દઈએ આપણા પાયલટને જો પાકિસ્તાને પકડ્યો હશે તો પણ તે તેની સાથે કોઈપણ જાતની બર્બરતા આચરી શકશે નહીં. ભારત અને પાકિસ્તાન બંને જીનિવા યુદ્ધ કરાર સાથે જોડાયેલા હોવાથી આજ કે કાલ પાકિસ્તાને ભારતના એ પાયલોટને પરત મોકલવો જ પડશે.

1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ

પાકિસ્તાને આધિકારીક રીતે વીડિયો જાહેર કરી દીધો છે અને હવે ભારત પાસે એ પુરાવારુપે પણ છે અને આખા વિશ્વને તેની જાણ પાકિસ્તાને જ કરી દીધી છે. ભારતના પાયલોટને બધી જ મેડિકલ સુવિધા પણ પાકિસ્તાનને આપવી પડશે અને પાયલોટ કંઈપણ પાકિસ્તાન કરશે તો ભારત તેની સામે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રિમીનલ કેસ પણ દાખલ કરી શકશે. આમ જીનીવા એક્ટ હેઠળ પાકિસ્તાન ભારતના પાયલોટને હાથ પણ નહીં લગાવી શકે.

[yop_poll id=1852]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">