પાકિસ્તાને ફરી તોડ્યુ સીઝફાયર, ભારતે જવાબી કાર્યવાહીમાં 2 પાકિસ્તાની સૈનિકને કર્યા ઠાર, 3 ઘાયલ

પાકિસ્તાને ફરી તોડ્યુ સીઝફાયર, ભારતે જવાબી કાર્યવાહીમાં 2 પાકિસ્તાની સૈનિકને કર્યા ઠાર, 3 ઘાયલ

પાકિસ્તાની સૈનિકોએ રવિવારે લાઈન ઓફ કંટ્રોલની પાસે ઘણી જગ્યાઓ પર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ નિકિઆલ સેક્ટરમાં રાખચિકરી, દેવાસ અને બગસારમાં પાકિસ્તાની સૈનિકોએ સીઝફાયરનું ઉલ્લંઘન કર્યુ. ભારતીય સુરક્ષા દળે જવાબી કાર્યવાહી કરતાં 2 પાકિસ્તાની સૈનિકોને ઠાર કરી દીધા છે અને 3 ઘાયલ છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati […]

Kunjan Shukal

|

Sep 25, 2020 | 6:42 PM

પાકિસ્તાની સૈનિકોએ રવિવારે લાઈન ઓફ કંટ્રોલની પાસે ઘણી જગ્યાઓ પર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ નિકિઆલ સેક્ટરમાં રાખચિકરી, દેવાસ અને બગસારમાં પાકિસ્તાની સૈનિકોએ સીઝફાયરનું ઉલ્લંઘન કર્યુ. ભારતીય સુરક્ષા દળે જવાબી કાર્યવાહી કરતાં 2 પાકિસ્તાની સૈનિકોને ઠાર કરી દીધા છે અને 3 ઘાયલ છે.

pakistan breaks ceasefire on loc one pak post destroyed in india retaliation Pakistan e fari todyu ceasefire India e javabi karyavahi ma 2 pakistani sainiko ne karya thar 3 gayal

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

તમને જણાવી દઈએ કે છેલ્લા 3 દિવસથી સતત પાકિસ્તાન સરહદ પર સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કરી રહ્યુ છે. રવિવારે સાંજે 7.45 મિનિટ પર પહેલા બાલાકોટ અને પછી મેંઢરમાં ગોળીબારી કરી. આ પહેલા પણ શનિવારે પુંછમાં જ આ પ્રકારની હરકત કરી હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 


Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati