વડાપ્રધાન મોદીને મળેલી 2700થી વધારે ભેટની 14 સપ્ટેમ્બરથી થશે હરાજી, સામાન્ય નાગરિક પણ બોલી લગાવી શકે છે

વડાપ્રધાન મોદીને મળેલી 2700થી વધારે ભેટની હરાજી કરવામાં આવશે. સંસ્કૃતિ મંત્રી પ્રહ્લાદ પટેલે જણાવ્યું કે વડાપ્રધાન મોદીને મળેલી 2700થી વધારે ભેટની હરાજી કરવામાં આવશે અને આ હરાજી 14 સપ્ટેમ્બરથી શરૂ થશે. પ્રહ્લાદ પટેલે જણાવ્યું કે વડાપ્રધાન મોદીને મળેલી કુલ 2772 ભેટની ઓનલાઈન હરાજી કરવામાં આવશે. તેમને જણાવ્યું કે આ ભેટ માટે ઓછામાં ઓછી બોલી 200 […]

વડાપ્રધાન મોદીને મળેલી 2700થી વધારે ભેટની 14 સપ્ટેમ્બરથી થશે હરાજી, સામાન્ય નાગરિક પણ બોલી લગાવી શકે છે
Follow Us:
| Updated on: Sep 12, 2019 | 2:46 AM

વડાપ્રધાન મોદીને મળેલી 2700થી વધારે ભેટની હરાજી કરવામાં આવશે. સંસ્કૃતિ મંત્રી પ્રહ્લાદ પટેલે જણાવ્યું કે વડાપ્રધાન મોદીને મળેલી 2700થી વધારે ભેટની હરાજી કરવામાં આવશે અને આ હરાજી 14 સપ્ટેમ્બરથી શરૂ થશે.

પ્રહ્લાદ પટેલે જણાવ્યું કે વડાપ્રધાન મોદીને મળેલી કુલ 2772 ભેટની ઓનલાઈન હરાજી કરવામાં આવશે. તેમને જણાવ્યું કે આ ભેટ માટે ઓછામાં ઓછી બોલી 200 રૂપિયા અને વધારેમાં વધારે બોલી 2.5 લાખ રૂપિયા સુધી રાખવામાં આવી છે.

આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?
ગુજરાતમાં ક્યાં છે ભાજપના પરશોત્તમ રૂપાલાનું ઘર, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ વર્ષે જાન્યુઆરીમાં વડાપ્રધાન મોદીને મળેલી 1800થી વધારે ભેટની ઓનલાઈન હરાજી કરવામાં આવી હતી. પ્રહ્લાદ પટેલે વધુમાં જણાવ્યું કે જાન્યુઆરીમાં 15 દિવસ સુધી ચાલેલી આ હરાજીમાં તમામ ભેટની હરાજી થઈ હતી. મંત્રીએ વધુમાં જણાવ્યું કે આ હરાજીથી મળેલી તમામ રકમને કેન્દ્ર સરકારના સ્વચ્છ ગંગા અભિયાન હેઠળ નમામિ ગંગે પરિયોજનામાં દાનમાં આપવામાં આવી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">