Odishaમાં 5 મેથી 19 મે સુધી 15 દિવસનું લોકડાઉન જાહેર

લોકડાઉન ગાઇડલાઇન્સ મુજબ સવારે 7 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી લોકડાઉન દરમિયાન લોકો શાકભાજી ખરીદવા 500 મીટર દૂર જઈ શકે છે.

Odishaમાં 5 મેથી 19 મે સુધી 15 દિવસનું લોકડાઉન જાહેર
Follow Us:
Charmi Katira
| Edited By: | Updated on: May 02, 2021 | 3:47 PM

એક બાજુ કોરોનાએ દેશમાં હાહાકાર મચાવ્યો છે. તો બીજી તરફ કોરોનાના વધતા જતા મામલા વચ્ચે ઓડિશાના (Odisha) મુખ્યમંત્રી નવીન પટનાયકે પત્રકારોને રાજ્યના ફ્રન્ટલાઈન કોવિદ વોરિયર ગણાવ્યા છે. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, આ સમયે પત્રકારોએ બેહદ શાનદાર કામ કર્યું છે. લગાતાર લોકો સુધી ખબર પહોંચાડી રહ્યા છે.તો કોરોના સાથે જોડાયેલા મુદ્દા પર જાગૃતતા ફેલાવી રહ્યા છે.

આ વિકટ પરિસ્થિતિમાં પણ પત્રકારોના કામ પ્રત્યેની ઉત્કટતા જોઈને તેમને પણ સીએમ નવીન પટનાયક દ્વારા ફ્રન્ટલાઈન કોવિડ વોરિયર જાહેર કરવામાં આવ્યા છે. બીજી તરફ ઓડિશામાં 14 દિવસના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. આ લોકડાઉન 5 મેથી 19 મે દરમિયાન શરૂ થશે. જો કે, આ લોકડાઉનમાંથી આવશ્યક સેવાઓને મુક્તિ આપવામાં આવી છે. આ સિવાય લોકડાઉનની રસીકરણ પ્રક્રિયા પર પણ અસર નહીં પડે. ઓડિશા સરકારે જાહેર કરેલા લોકડાઉન ગાઇડલાઇન્સ મુજબ સવારે 7 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી લોકડાઉન દરમિયાન લોકો શાકભાજી ખરીદવા 500 મીટર દૂર જઈ શકે છે. તે જ સમયે આરોગ્ય અને અન્ય આવશ્યક સેવાઓ પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં.

ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત

રાજ્યમાં કોવિડ -19ના ઝડપથી વધતા કેસો વચ્ચે ઓડિશા સરકારે વાયરસ સામે ટોસીલિઝુમાબ અને અન્ય દવાઓનો ઉપયોગ કરવા અંગે નિર્ણય લેવા માટે એક નિષ્ણાત સમિતિની રચના કરી છે. રાજ્ય સરકારના અધિક સચિવ (આરોગ્ય વિભાગ) પી.કે.મહાપત્રાએ તમામ જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટ્સ, મેડિકલ કોલેજના અધિક્ષક અને તમામ સીડીએમને પત્ર લખ્યો છે. તેમણે કહ્યું છે કે કોવિડ દર્દીઓ માટે અમુક દવાઓ છે અને તે મર્યાદિત પણ છે. આ સાથે શંકાસ્પદ સંભવિત ઘણી નવી દવાઓ પણ આવી રહી છે. ઘણા ડોકટરો અને નિષ્ણાતો આવી દવાઓની ભલામણ કરી રહ્યા છે.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">