VIDEO: ઉત્તરભારતમાં સતત હિમવર્ષા, UPમાં ઠંડીથી 20 લોકોનાં મોત

ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, કાશ્મીર સહિતના વિસ્તારોમાં સતત હિમવર્ષા થઈ રહી છે. બરફ અને ઠંડા પવનોના પગલે મેદાની વિસ્તારોમાં કાતિલ ઠંડી અનુભવાઈ રહી છે. ઉત્તરપ્રદેશમાં આકરી ઠંડીના પગલે 20 લોકોનાં મોત નિપજ્યાં છે.   Web Stories View more હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય […]

VIDEO: ઉત્તરભારતમાં સતત હિમવર્ષા, UPમાં ઠંડીથી 20 લોકોનાં મોત
Follow Us:
| Updated on: Dec 28, 2019 | 6:09 AM

ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, કાશ્મીર સહિતના વિસ્તારોમાં સતત હિમવર્ષા થઈ રહી છે. બરફ અને ઠંડા પવનોના પગલે મેદાની વિસ્તારોમાં કાતિલ ઠંડી અનુભવાઈ રહી છે. ઉત્તરપ્રદેશમાં આકરી ઠંડીના પગલે 20 લોકોનાં મોત નિપજ્યાં છે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જ્યારે ઝારખંડમાં 4 લોકોના ઠંડીથી મોત થયા છે. પંજાબ અને હરિયાણામાં ઠંડીના પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બિહાર, ઝારખંડ, મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં ઠંડીને પગલે જનજીવન ખોરવાઈ ગયું છે. ત્યારે દિલ્હીમાં 2.4 ડિગ્રી સાથે ઠંડીએ 118 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: દેશની રાજધાની દિલ્હીમાં ઠંડીએ 118 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, પારો ગગડીને 2.4 ડિગ્રીએ પહોંચ્યો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">