દેશમાં BlacK Fungus ની દવાની ઉભી નહિ થાય અછત, કેન્દ્ર સરકારે લીધા મહત્વપૂર્ણ નિર્ણયો

દેશમાં કોરોના (Corona) રોગચાળા સાથે BlacK Fungus નો કહેર પણ ચાલુ છે. ત્યારે કેન્દ્ર સરકાર આ ખતરનાક રોગચાળાને પહોંચી વળવા મહત્વપૂર્ણ નિર્ણયો લઈ રહી છે. આ જ ક્રમમાં મંગળવારે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયાએ માહિતી આપી હતી કે દેશમાં BlacK Fungusની દવા (Amphotericin B) ના ઉત્પાદનની ક્ષમતા દરરોજ ત્રણ લાખથી વધારીને સાત લાખ કરવામાં આવી છે.

દેશમાં BlacK Fungus ની દવાની ઉભી નહિ થાય અછત, કેન્દ્ર સરકારે લીધા મહત્વપૂર્ણ નિર્ણયો
Central Minister Mansukh Mandaviya( File Photo)
Follow Us:
| Updated on: May 25, 2021 | 10:47 PM

દેશમાં કોરોના (Corona) રોગચાળા સાથે BlacK Fungus નો કહેર પણ ચાલુ છે. ત્યારે કેન્દ્ર સરકાર આ ખતરનાક રોગચાળાને પહોંચી વળવા મહત્વપૂર્ણ નિર્ણયો લઈ રહી છે. આ જ ક્રમમાં મંગળવારે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયાએ માહિતી આપી હતી કે દેશમાં BlacK Fungusની દવા (Amphotericin B) ના ઉત્પાદનની ક્ષમતા દરરોજ ત્રણ લાખથી વધારીને સાત લાખ કરવામાં આવી છે.

BlacK Fungusની દવાની સાત લાખ વાયલ(શીશી) આયાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 31 મે પહેલા ત્રણ લાખ વાયલ આવશે.

જૂનના પહેલા અને બીજા સપ્તાહમાં ત્રણ લાખ વધુ મળશે. તેમણે જણાવ્યું હતું કે જૂનમાં લગભગ 16 લાખ (Amphotericin B) શીશીઓનું ઉત્પાદન થવાની સંભાવના છે. ભારત આઠ લાખ વાયલ(શીશી) બનાવશે. જ્યારે આપણે આયાતથી સાત લાખ વાયલ(શીશી)ઓની અપેક્ષા રાખીએ છીએ.

ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે હાલમાં છ કંપનીઓ આ દવા તૈયાર કરી રહી છે. આ સિવાય વધુ પાંચ કંપનીઓને દવાઓ બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. હાલની કંપનીઓએ પણ ઉત્પાદન વધારવાનું શરૂ કર્યું છે. આ સાથે, ભારતીય કંપનીઓએ પણ આ દવાના છ લાખ વાયલ(શીશી) આયાત કરવાનો આદેશ આપ્યો છે.

આ પાંચ વધુ કંપનીઓને પરવાનગી મળી  એમક્યોર  ફાર્માસ્યુટિકલ્સ નાટકો ફાર્મા ગુફિક બાયો સાયન્સ લિમિટેડ એલેમ્બિક ફાર્માસ્યુટિકલ્સ લાયકા  ફાર્માસ્યુટિકલ્સ

આ કંપનીઓ પહેલેથી જ (Amphotericin B)નું નિર્માણ કરી રહી છે માયલન ભારત સીરમ્સ બીડીઆર ફાર્મા સન ફાર્મા સિપ્લા લાઈફ કેર

BlacK Fungus શું છે? અમેરિકાના સી.ડી.સી. અનુસાર, Mucormycosis અથવા BlacK Fungus એ દુર્લભ ફંગલ ચેપ છે. પરંતુ આ એક ગંભીર ચેપ છે, જે મોલ્ડ અથવા ફૂગના સમૂહ દ્વારા થાય છે. આ મોલ્ડ સમગ્ર પર્યાવરણમાં ટકી રહે છે. જે સાઇનસ અથવા ફેફસાંને અસર કરે છે.

જાણો તેના લક્ષણો શું છે

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો.હર્ષ વર્ધનસિંહે ટ્વીટ કર્યું છે કે આંખોમાં લાલાશ અથવા દુખાવો, તાવ, ઉધરસ, માથાનો દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, અસ્પષ્ટ દ્રષ્ટિ, ઉલટી, રક્તસ્રાવ અથવા માનસિક સ્થિતિ એ BlacK Fungusના લક્ષણો છે.

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">