નિત્યાનંદ આશ્રમ કેસ, યુવતીઓના પિતાએ ગુજરાત હાઈકોર્ટમાં કરી અરજી, કેસની તપાસ CBIને સોંપવાની માંગ

નિત્યાનંદના આશ્રમમાંથી 2 યુવતીઓ ગુમ થવાના કેસની તપાસ CBIને સોંપવાની માંગ ઉઠી છે. યુવતીઓના પિતા જનાર્દન શર્માએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે અને કેસની તપાસ CBIને સોંપવાની માગ કરી છે. હવે આ મામલે વધુ સુનાવણી આગામી સમયમાં હાથ ધરાશે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો  Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા […]

નિત્યાનંદ આશ્રમ કેસ, યુવતીઓના પિતાએ ગુજરાત હાઈકોર્ટમાં કરી અરજી, કેસની તપાસ CBIને સોંપવાની માંગ
Bhavesh Bhatti

|

Feb 04, 2020 | 10:40 AM

નિત્યાનંદના આશ્રમમાંથી 2 યુવતીઓ ગુમ થવાના કેસની તપાસ CBIને સોંપવાની માંગ ઉઠી છે. યુવતીઓના પિતા જનાર્દન શર્માએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે અને કેસની તપાસ CBIને સોંપવાની માગ કરી છે. હવે આ મામલે વધુ સુનાવણી આગામી સમયમાં હાથ ધરાશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: જૂનાગઢ: ભેંસાણ મગફળી કોભાંડ મામલો! શંકાસ્પદ જથ્થાની હેરફેર CCTVમાં કેદ, જુઓ VIDEO

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati