નિર્ભયા કેસ: દોષી મુકેશને દિલ્હી હાઈકોર્ટ તરફથી ઝટકો, ફાંસી પર રોક લગાવવાની માગ રદ

નિર્ભયા કેસ: દોષી મુકેશને દિલ્હી હાઈકોર્ટ તરફથી ઝટકો, ફાંસી પર રોક લગાવવાની માગ રદ

દિલ્હી હાઈકોર્ટે નિર્ભયા કેસના દોષી મુકેશની અરજીને રદ કરી દીધી છે. નિર્ભયાના દોષી મુકેશે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટના આદેશને પડકાર આપતા પોતાની ફાંસીની સજા પર રોક લગાવવાની માગ કરી હતી. આ પહેલા પટિયાલા હાઉસ કોર્ટે નિર્ભયા કેસના દોષી મુકેશની અરજીને રદ કરી દીધી હતી. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ […]

Kunjan Shukal

|

Mar 19, 2020 | 3:10 AM

દિલ્હી હાઈકોર્ટે નિર્ભયા કેસના દોષી મુકેશની અરજીને રદ કરી દીધી છે. નિર્ભયાના દોષી મુકેશે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટના આદેશને પડકાર આપતા પોતાની ફાંસીની સજા પર રોક લગાવવાની માગ કરી હતી. આ પહેલા પટિયાલા હાઉસ કોર્ટે નિર્ભયા કેસના દોષી મુકેશની અરજીને રદ કરી દીધી હતી.

nirbhaya gang rape case delhi high court dismisses plea death row convict mukesh Nirbhaya case doshi Mukesh ne delhi highcourt taraf thi jatko fansi par rok lagavavani mag rad

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કોર્ટે ફાંસીની સજા પર રોક લગાવવાથી ઈનકાર કરી દીધો હતો. નિર્ભયાના દોષી મુકેશે પોતાની અરજીમાં કે કહ્યું હતું કે તે ઘટના સમયે દિલ્હીમાં નહતો પણ રાજસ્થાનમાં હતો. ત્યારે કોર્ટે તેની દલીલને માનવાથી ઈનકાર કરી દીધો. ઉલ્લેખનીય છે કે દોષીના વકીલ એ.પી.સિંહે દિલ્હી હાઈકોર્ટની સાથે જ પટિયાલા હાઉસ કોર્ટમાં પણ અરજી દાખલ કરી 20 માર્ચે યોજાનારી ફાંસી પર રોક લગાવવાની માગ કરી છે. પટિયાલા હાઉસ કોર્ટમાં ગુરૂવારે બપોરે 12 વાગ્યે સુનાવણી થશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

દોષીઓના વકીલની દલીલ છે કે એક દોષી પવન ગુપ્તાએ સુપ્રીમ કોર્ટમાં ક્યૂરેટિવ પિટીશન દાખલ કરી છે. પવનની ક્યૂરેટિવ પિટીશન હાલ બાકી છે. તેની પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે. ત્યારે અન્ય એક દોષી અક્ષયે રાષ્ટ્રપતિ પાસે દયા અરજી કરી છે. અક્ષયની દયા અરજી પર પણ રાષ્ટ્રપતિનો નિર્ણય આવવાનો બાકી છે. ત્યારે 20 માર્ચે ફાંસી આપવા માટે જાહેર ડેથ વોરંટ પર રોક લગાવવામાં આવે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati