VIDEO: દિવાળી પર દેશમાં મોટા આતંકી હુમલાનું ષડયંત્ર, NIAએ ગુપ્તચર એજન્સીઓને આપી જાણકારી

દેશમાં દિવાળીના તહેવાર પર મોટા આતંકી હુમલાનું ષડયંત્ર રચાઈ રહ્યું હોવાની જાણકારી મળતાં જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઘટસ્ફોટ સુરક્ષા એજન્સી NIAએ કર્યો છે. જે પ્રમાણે ઉત્તરપ્રદેશના ગોરખપુરમાં 5 શંકાસ્પદ આતંકીઓ જોવા મળ્યા છે. સફેદ કારમાં જોવા મળેલા આ આતંકીઓ હાલ નેપાળ ભાગી ગયા છે. પરંતુ 17 ઓક્ટોબરે દિલ્લીમાં ભેગા થવાના છે તેવી જાણકારી […]

VIDEO: દિવાળી પર દેશમાં મોટા આતંકી હુમલાનું ષડયંત્ર, NIAએ ગુપ્તચર એજન્સીઓને આપી જાણકારી
Follow Us:
| Updated on: Oct 17, 2019 | 7:48 AM

દેશમાં દિવાળીના તહેવાર પર મોટા આતંકી હુમલાનું ષડયંત્ર રચાઈ રહ્યું હોવાની જાણકારી મળતાં જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઘટસ્ફોટ સુરક્ષા એજન્સી NIAએ કર્યો છે. જે પ્રમાણે ઉત્તરપ્રદેશના ગોરખપુરમાં 5 શંકાસ્પદ આતંકીઓ જોવા મળ્યા છે. સફેદ કારમાં જોવા મળેલા આ આતંકીઓ હાલ નેપાળ ભાગી ગયા છે. પરંતુ 17 ઓક્ટોબરે દિલ્લીમાં ભેગા થવાના છે તેવી જાણકારી મળી છે.

આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?
ગુજરાતમાં ક્યાં છે ભાજપના પરશોત્તમ રૂપાલાનું ઘર, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

NIAએ આતંકીઓની પરસ્પર થયેલી વાતચીતની જાણકારી આપી છે. જેમાં આતંકીઓ કહી રહ્યા છે કે તેઓ નેપાળથી દિલ્લી આવશે ત્યાં સુધીમાં કાશ્મીરથી બીજા આતંકીઓ પણ આવી પહોંચશે અને હુમલાને અંજામ આપશે. આતંકીઓએ ખુલ્લેઆમ ધમકી આપી છે કે આ વખતની દિવાળી ખૂબ જ ધમાકેદાર હશે. જે આખુ હિન્દુસ્તાન જોશે અને યાદ રાખશે. આતંકીઓની ધમકીના આ અહેવાલની જાણકારી મળ્યા બાદ ગુપ્તચર એજન્સીઓ અને સુરક્ષાદળો એલર્ટ પર છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">