Good News : દેશમાં 543 દિવસ બાદ કોરોનાના સૌથી ઓછા નોંધાયા કેસ, એક્ટિવ કેસ પણ 20 મહિનામાં સૌથી ઓછા

દેશમાં હાલ, કોરોનાના સક્રિય કેસ સતત 1 ટકાથી નીચે રહ્યા છે, જે કુલ કેસના 0.33 ટકા હિસ્સો ધરાવે છે, જે માર્ચ 2020 પછી સૌથી નીચો છે. કોવિડ-19માંથી સાજા થતા લોકોનો રાષ્ટ્રીય પુનઃપ્રાપ્તિ દર (રિકવરી રેટ) વધીને 98.32 ટકા થઈ ગયો છે, જે ગયા વર્ષના માર્ચ પછી સૌથી વધુ છે.

Good News : દેશમાં 543 દિવસ બાદ કોરોનાના સૌથી ઓછા નોંધાયા કેસ, એક્ટિવ કેસ પણ 20 મહિનામાં સૌથી ઓછા
corona (Symbolic image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 23, 2021 | 10:32 AM

ભારતમાં કોવિડ-19ના ( covid 19) એક દિવસમાં નવા 7,579 કેસ નોંધાયા છે, જે છેલ્લા 543 દિવસમાં સૌથી ઓછા કેસ છે. આ સાથે, કોરોના (Corona) સંક્રમણના કુલ કેસોની સંખ્યા 3,45,26,480 પર પહોંચી ગઈ છે. જ્યારે આ સમયગાળા દરમિયાન સક્રિય કેસોની સંખ્યા ઘટીને 1,13,584 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાક દરમિયાન, કોરોનાને કારણે 236 લોકોના મોત થયા છે, જેમાં એકલા કેરળ (Kerala) રાજ્યમાં જ 75 લોકોના મોતનો સમાવેશ થાય છે. કેરળમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3,698 નવા કેસ નોંધાયા છે.

મંગળવારે સવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય (Union Ministry of Health) દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, 236 દર્દીઓના મોત સાથે, આ રોગચાળાને કારણે સમગ્ર દેશમાં જીવ ગુમાવનારા દર્દીઓની સંખ્યા વધીને 4,66,147 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં સારવાર હેઠળ દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયા પછી, સક્રિય કેસોની સંખ્યા પણ ઘટીને 1,13,584 પર આવી ગઈ છે, જે છેલ્લા 536 દિવસમાં સૌથી નીચો આંક છે.

હાલમાં, સક્રિય કેસ સતત 1 ટકાથી નીચે રહ્યા છે, જે કુલ કેસના 0.33 ટકા હિસ્સો ધરાવે છે, જે માર્ચ 2020 પછી સૌથી નીચો છે. કોવિડ-19માંથી સાજા થતા લોકોનો રાષ્ટ્રીય પુનઃપ્રાપ્તિ દર (Recovery rate) વધીને 98.32 ટકા થઈ ગયો છે, જે ગયા વર્ષના માર્ચ પછી સૌથી વધુ છે.

ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા આંકડા… કોરોનાના નવા કેસ – 7,579 24 કલાકમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા – 12,202 24 કલાકમાં મૃત્યુ – 236 કુલ કેસ- 3,45,26,480 સક્રિય કેસ- 1,13,584 કુલ રિકવરી – 3,39,46,749 કુલ મૃત્યુ – 4,66,147 કુલ રસીકરણ- 1,17,63,73,499

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં રાજ્યોને 131 કરોડ (1,31,45,03,460) રસીના ડોઝ (vaccine Dosage) મોકલવામાં આવ્યા છે. હાલમાં, 21.92 કરોડ (21,92,56,121) ડોઝ હજુ પણ રાજ્યો પાસે છે. તે જ સમયે, દેશભરમાં 117.63 કરોડ ડોઝ લાગુ કરવામાં આવ્યા છે.

છેલ્લા 50 દિવસથી દૈનિક સંક્રમણ દર (પોઝિટિવિટી રેટ) 2 ટકા (0.79%) થી નીચે રહ્યો છે. તે જ સમયે, સાપ્તાહિક સંક્રમણ દર છેલ્લા 60 દિવસથી 2 ટકા એટલે કે 0.93 ટકાથી નીચે રહ્યો છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 63.34 કરોડ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ

IND vs NZ: કાનપુર પહોંચેલી ન્યુઝીલેન્ડ અને ભારતીય ટીમના કાફલામાં અજાણી કાર ઘૂસી જતા સનસનાટી મચી ગઇ! સુરક્ષા ટીમોમાં દોડધામ થઇ ગઇ

આ પણ વાંચોઃ

Wrestling: શહેરમાં બુરખો પહેરી રૂઢિચુસ્ત માહોલમાં રહેવા છતા, રમત સાથે જીવી લેવા રેસલર તાહિરા ખાતૂને આજીવન કુંવારી રહેવા તૈયાર

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">