દેશના સૌથી લાંબા પુલનું આવતીકાલે વડાપ્રધાનના હસ્તે ઉદ્ઘાટન, થશે તમારા 10 કલાકના સમયની બચત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે આસામનાં દિબ્રુગઢ ખાતે દેશનાં સૌથી મોટા રેલ–રોડ પુલ બોગીબીલનું લોકાર્પણ કરશે. બ્રહ્મપુત્ર નદી ના ઉત્તર અને દક્ષિણ કાંઠાને જોડતા આ પુલની લંબાઈ 4.94 કિલોમીટર છે. Web Stories View more હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ […]

દેશના સૌથી લાંબા પુલનું આવતીકાલે વડાપ્રધાનના હસ્તે ઉદ્ઘાટન, થશે તમારા 10 કલાકના સમયની બચત
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 24, 2018 | 10:45 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે આસામનાં દિબ્રુગઢ ખાતે દેશનાં સૌથી મોટા રેલરોડ પુલ બોગીબીલનું લોકાર્પણ કરશે. બ્રહ્મપુત્ર નદી ના ઉત્તર અને દક્ષિણ કાંઠાને જોડતા આ પુલની લંબાઈ 4.94 કિલોમીટર છે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

બોગીબીલ બ્રિજને કારણે આસામ અને અરુણાચલ પ્રદેશ વચ્ચેનું અંતર 400 કિલોમીટર જેટલું ઘટી જવા પામશે. આનાથી મુસાફરીનો 10 કલાકનો સમય પણ બચી જશે. આ પુલના નિર્માણ માટે 5920 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.

દેવગૌડાએ કર્યુ હતુ શિલાન્યાસ

બોગીબીલ બ્રિજનું શિલાન્યાસ 16 વર્ષ પહેલા થયુ હતું. 1997 માં સંયુક્ત મોર્ચા સરકારનાં વડાપ્રધાન એચ. ડી. દેવગૌડાએ પુલનું શિલાન્યાસ કર્યું હતુ અને 2002માં વાજયેપી સરકારે બોગીબીલ પુલનું નિર્માણ કામ શરૂ કર્યું હતુ. હવે પુલનું નિર્માણ 2018માં પુર્ણ થયું છે. 25 ડિસેમ્બર વાજપેયીની જન્મ જયંતીએ સરકાર ગુડ ગવર્નેસ દિવસ મનાવી રહી છે અને આ જ દિવસે દેશના નાગરિકોને સરકારની સૌથી મોટી ગીફ્ટ મળશે

શું છે પુલની વિશેષતાઓ ?

ડબલ ડેકર બ્રિજમાં નીચે રેલ્વેના બે ટ્રૅક છે અને તેની ઉપર વાહન વ્યવહાર માટે 3 લેનનો રોડ પણ બનાવવામાં આવ્યો છે. પુલનુ નિર્માણ એટલુ મજબૂત છે કે આર્મીની ટૅંકો પણ આ પુલ પરથી પસાર થઈ શકે છે. પુલના નિર્માણમાં એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે કે 4 હજાર કિલોમીટર લાંબા ચીન સાથેના બૉર્ડર વિસ્તારમાં વિકાસ પરિયોજના માટે આ પુલ મહત્વનો છે.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

જોકે રેલ્વેનાં અધિકારી એ જણાવ્યા મુજબ બ્રહ્મપુત્ર નદી પર પુલ બનાવવાનું કામ પડકાર રૂપ હતું, કારણ કે આ વિસ્તારમાં વરસાદ સૌથી વધુ પડે છે અને ભૂકંપનુ જોખમ પણ રહેલુ છે અને તેથી જ પુલના નિર્માણમાં વર્ષો લાગ્યાં છે.

[yop_poll id=324]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">