ગુજરાતમાં ખેંચાયેલા વરસાદ વચ્ચે સારા સમાચાર, અલ-નીનો નબળું પડતા હવામાન વિભાગની આગાહી

ગુજરાતમાં મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની રાહમાં ખેડૂતો આશા રાખીને બેઠા છે. ત્યારે અમેરિકાના હવામાન વિભાગ મુજબ આગામી 1 મહિનામાં અલ-નીનો પૂર્ણ થઈ જશે. ભારતીય હવામાન વિભાગના પ્રમુખ ડી.શિવાનંદે કહ્યું કે, આ વરસાદને લઈ ખૂબ સારા સમાચાર છે. જોકે આ વર્ષમાં અલનીનોનું નબળુ પડવું એ કોઈ વાતની ગેરેંટી નથી પણ આશા […]

ગુજરાતમાં ખેંચાયેલા વરસાદ વચ્ચે સારા સમાચાર, અલ-નીનો નબળું પડતા હવામાન વિભાગની આગાહી
EL Nino
Follow Us:
| Updated on: Jul 13, 2019 | 3:31 PM

ગુજરાતમાં મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની રાહમાં ખેડૂતો આશા રાખીને બેઠા છે. ત્યારે અમેરિકાના હવામાન વિભાગ મુજબ આગામી 1 મહિનામાં અલ-નીનો પૂર્ણ થઈ જશે. ભારતીય હવામાન વિભાગના પ્રમુખ ડી.શિવાનંદે કહ્યું કે, આ વરસાદને લઈ ખૂબ સારા સમાચાર છે. જોકે આ વર્ષમાં અલનીનોનું નબળુ પડવું એ કોઈ વાતની ગેરેંટી નથી પણ આશા જરૂર બાંધે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

આ પણ વાંચોઃ અમરનાથ યાત્રાઃ મોટી સંખ્યામાં ગુજરાતીઓ પહોંચ્યા છે પરંતુ આ કારણથી યાત્રાને રોકી દેવાઈ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મહત્વનું છે કે સમદ્રનું તાપમાન અને વાયુમંડળીય પરિસ્થિતિમાં થયેલા ફેરફારની પરિસ્થિતિને અલ-નીનો કહેવામાં આવે છે. જાણકારો મુજબ અલ-નીનોના પ્રભાવથી પ્રશાંત મહાસાગરમાં દરિયાની સપાટી ગરમ થઈ જાય છે. જેથી હવાની દિશા અને ગતિમાં ફેરફાર થવા લાગે છે. જેનાથી ઋતુઓના સમયગાળામાં ફેરફાર જોવા મળે છે. ભારતમાં પણ અલ-નીનોના પ્રભાવથી વરસાદની સિઝનમાં ફેરફાર થવા લાગે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ભારતીય હવામાન વિભાગના અધિકારીઓ મુજબ અલ-નીનોના કારણે જૂન મહિનાના વરસાદ પર અસર થઈ છે અને 33 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. શિવાનંદે કહ્યું કે, અલ-નીનોનો પ્રભાવ પૂરી રીતે ઓછો થતો નથી. પરંતુ અલ-નીનો નબળુ પડવાથી વરસાદ સારો રહેવાના સંકેત મળે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">