દેશમાં આજે વર્ષનું છેલ્લુ સૂર્યગ્રહણ જોવામાં આવી રહ્યું છે. દેશના ઘણા વિસ્તારોમાં લોકો આ નજારો જોઈ રહ્યા છે. ત્યારે અન્ય દેશવાસીઓની જેમ વડાપ્રધાન મોદીએ પણ સૂર્યગ્રહણને જોયું અને તેની તસ્વીરો ટ્વીટ કરી.
PM Modi tweets,"Like many Indians, I was enthusiastic about #SolarEclipse. Unfortunately, I could not see Sun due to cloud cover but I did catch glimpses of eclipse in Kozhikode & other parts on live stream. Also enriched my knowledge on the subject by interacting with experts." pic.twitter.com/KByMFmnGBr
— Tv9 Gujarati (@tv9gujarati) December 26, 2019
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
તસ્વીરોમાં વડાપ્રધાન મોદીની સાથે ઘણા નિષ્ણાંતો વાત કરી રહ્યા છે. તે સિવાય તેમની પાસે ગ્રહણ જોવાના સ્પેશિયલ ચશ્મા પણ છે. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં વાદળના કારણે સૂર્યગ્રહણનો નજારો જોવા મળ્યો નહતો.
વડાપ્રધાન મોદીએ ટ્વીટ કર્યુ કે અન્ય ભારતીયોની જેમ હું પણ સૂર્યગ્રહણ માટે ઉત્સાહિત હતો. ઉલ્લેખનીય છે કે હું સૂર્ય ના જોઈ શક્યો કારણ કે દિલ્હીમાં વાદળ છવાયેલા છે પણ મેં લાઈવ સ્ટ્રીમ દ્વારા સૂર્યગ્રહણનો નજારો જોયો અને નિષ્ણાંતો સાથે તેના વિશે વાતચીત કરી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]