Breaking News: ન રહ્યા બોલિવુડના ‘પાનસિંહ તોમર’, અભિનેતા ઈરફાન ખાનનું મુંબઈમાં નિધન

બોલીવુડ અભિનેતા ઈરફાન ખાનનું 54 વર્ષની ઉંમરમાં મુંબઈમાં નિધન થયું છે. તે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ થયા હતા. તેમની સ્થિતી ખુબ જ ગંભીર હતી. અહેવાલ મુજબ ઈરફાન ખાનને પેટની સમસ્યા હતી. તેમને Colon Infection થયું હતું. Bollywood actor Irrfan Khan passes away #IrrfanKhan #TV9News pic.twitter.com/JfZiTlslw2 Web Stories View more IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની […]

Breaking News: ન રહ્યા બોલિવુડના 'પાનસિંહ તોમર', અભિનેતા ઈરફાન ખાનનું મુંબઈમાં નિધન
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 29, 2020 | 1:22 PM

બોલીવુડ અભિનેતા ઈરફાન ખાનનું 54 વર્ષની ઉંમરમાં મુંબઈમાં નિધન થયું છે. તે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ થયા હતા. તેમની સ્થિતી ખુબ જ ગંભીર હતી. અહેવાલ મુજબ ઈરફાન ખાનને પેટની સમસ્યા હતી. તેમને Colon Infection થયું હતું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

બોલીવુડના ટેલેન્ટેડ અભિનેતાઓમાં સામેલ ઈરફાન ખાનના આકસ્મિક નિધનથી બોલીવુડના તમામ લોકોને ભારે આઘાત લાગ્યો છે. 2 વર્ષ પહેલા માર્ચ 2018માં ઈરફાન ખાનને ન્યૂરો ઈન્ડોક્રાઈન ટયૂમર નામની બીમારીની જાણ થઈ હતી. વિદેશમાં આ બીમારીની સારવાર કરાવીને ઈરફાન ખાન સ્વસ્થ થઈ ગયા હતા.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">