My Name is not ‘Khan’, Muskan એ રાખ્યું ‘Bhartiya’ નામ, યુવતી રંગાઈ દેશભક્તિના રંગે

My Name is not 'Khan' જાતિ અને ધર્મના બંધનો તોડીને એક યુવતીએ પોતાને દેશની ઓળખ આપી છે. 33 વર્ષીય મુસ્લિમ યુવતી મુસ્કાને 'Khan' અટક ને બદલીને 'Bhartiya' કરી દીધી છે

My Name is not 'Khan', Muskan એ રાખ્યું  'Bhartiya' નામ, યુવતી રંગાઈ દેશભક્તિના રંગે
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Jan 26, 2021 | 4:21 PM

My Name is not ‘Khan’ જાતિ અને ધર્મના બંધનો તોડીને એક યુવતીએ પોતાને દેશની ઓળખ આપી છે. 33 વર્ષીય મુસ્લિમ યુવતી મુસ્કાને  ‘Khan’ અટક ને બદલીને ‘Bhartiya’ કરી દીધી છે. આવું કરતા પહેલા તેને ખૂબ જ પ્રતિકારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ મુસ્કાન દબાણ હેઠળ આવ્યા વિના તેમના નિર્ણય પર અડગ ઉભી રહી અને અટક બદલવાની સ્પષ્ટ સૂચના પ્રકાશિત કરી. આ ઉપરાંત આધારકાર્ડમાં અટક બદલવાની અરજી પણ કરવામાં આવી છે. મુસ્કાન કહે છે કે તેનો જન્મ ભારતમાં થયો છે  અને ભારત  દેશ સિવાય બીજું કંઇ જ તેના માટે મહત્વનું નથી. તેને અટક બદલવાનો વિચાર તો ઘણા સમય પહેલાનો હતો, પરંતુ આ વર્ષે તેને તેના નિર્ણય પર અમલ કરી દીધો અને ‘ખાન’ માંથી ‘ભારતીય’ કરી નાખી.

Muskan Khan Bhartiya

Muskan Khan Bhartiya

દફતરમાં કામ-કાજની શરૂઆત થાય છે દેશભક્તિ ગીતથી- Real estate marketing કંપની ચલાવનાર Muskan ની office માં 200 કર્મચારી છે. સવારે office ખુલે ત્યારે દેશભક્તિ ગીત ‘એ વતન વતન મેરે આબાદ રહે તું’ પછી જ ઓફિસના કામ કાજ શરૂ થાય છે. મુસ્કાન કહે છે કે તેમણે જાતિ અથવા ધર્મના આધારે ક્યારેય કોઈને પૂછ્યું નથી બાકી નોકરીઓ મેળવવા માટે થઈને લોકો ધર્મ-જાતિ આધારિત ઓળખાણો અને ભલામણ લોઈને આવતા હોય છે. તે માને છે કે નોકરી કે કામ કાજ આવડત પાર મળે છે નહીં કે ધર્મ જાતિ આધાર પર.

શું ખરાબ છે ‘ખાન’ નામ ?

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

જયારે તેને Khan નામ બદલીને Bhartiya નામ રાખવામાંની જાહેર સૂચના પ્રગટ કરી ત્યારે તેમના સગા વ્હાલા તેંમજ ઘરના લોકોને તે પસંદ નહોતું આવ્યું. કહ્યું કે શું ખરાબી છે ખાન નામમાં ? ત્યારે હિના એ જવાબ આપ્યો કે હું માત્ર નામ બદલાવું છું ધર્મ નહીં. ભારતીય નામ રાખીને દેશની ઓળખ જ મેળવી છે તેમાં ખોટું શું છે ?પછીથી તેઓ પણ માની ગયા હતા

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">