VIDEO: કરતારપુર કોરિડોરનું ઉદ્ઘાટન કરવા બદલ વડાપ્રધાન મોદીને નવજોત સિદ્ધુએ આપી ‘જાદુની જપ્પી’

   કરતારપુર કોરીડોરના ઉદ્ઘઘાટન સમારોહમાં કોંગ્રેસના નેતા નવજોતસિંહ સિદ્ધુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ખુબ પ્રશંસા કરી. તેમણે કરતારપુર કોરીડોરને લઈ વડાપ્રધાન મોદીનો આભાર માન્યો હતો અને કહ્યું કે ભલે અમારા વચ્ચે રાજનૈતિક મતભેદ હોય પણ મને કોઈ ફરક પડતો નથી. મેં સમગ્ર જીવન ગાંધી પરિવારને સમર્પિત કર્યું છે. Web Stories View more મૌની રોયની હોટનેસ […]

VIDEO: કરતારપુર કોરિડોરનું ઉદ્ઘાટન કરવા બદલ વડાપ્રધાન મોદીને નવજોત સિદ્ધુએ આપી 'જાદુની જપ્પી'
Follow Us:
| Updated on: Nov 10, 2019 | 5:28 AM

કરતારપુર કોરીડોરના ઉદ્ઘઘાટન સમારોહમાં કોંગ્રેસના નેતા નવજોતસિંહ સિદ્ધુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ખુબ પ્રશંસા કરી. તેમણે કરતારપુર કોરીડોરને લઈ વડાપ્રધાન મોદીનો આભાર માન્યો હતો અને કહ્યું કે ભલે અમારા વચ્ચે રાજનૈતિક મતભેદ હોય પણ મને કોઈ ફરક પડતો નથી. મેં સમગ્ર જીવન ગાંધી પરિવારને સમર્પિત કર્યું છે.

મૌની રોયની હોટનેસ જોઈ દિવાના થયા ફેન્સ, જુઓ ફોટો
દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી શકે છે આ 6 સમસ્યાઓ
ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જો કે તેમ છતાં હું વડાપ્રધાન મોદીનો આભાર માનું છે. ત્યારે આ અંગે તેમણે એમ પણ કહ્યું કે કરતારપુરને લઈ PM મોદીને મારા તરફથી મુન્નાભાઈની જાદુની જપ્પી, મહત્વનું છે કે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ભારતીય શિખ શ્રદ્ધાળુઓ માટે વગર વીઝાએ કરતારપુરમાં પ્રવેશ માટે મંજૂરી આપી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ત્યારે આ પ્રસંગે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ, પંજાબના મુખ્યપ્રધાન અમરિંદર સિંહ, પૂર્વ મુખ્યપ્રધાન પ્રકાશસિંહ બાદલ, હરસિમરત કોર બાદલ સહિતના નેતાઓ હાજર રહ્યાં હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">